________________
જ્ઞાન ક્રિયા.
ખુશી થઈ ગયે. બંને એક જ ગામના રહેવાસી નીકળ્યા. તે પાંગળો ખુશી થઈ બે –ભાઈ જે ગ મ ત રે જવાનું છે, તેજ ગામમાં મારે જવાનું છે. તે સાંભળી એ ધળાએ કહ્યું, ત્યારે તું કૃપા કરી મને દે. રીશ? પાંગળો બેલ્ય–ભાઈ, અહીં પાંગળો થઈને પડે છું. પછી તેણે આંબાની કેરીની વાત કહી સંભળાવી. આંધળાએ ઉપાય બતાવ્યો, તું મારા સ્કંધ ઉપર બેશ, અને મને રસ્તે બતાવતો જ. એટલે હું તે પ્રમાણે ચાલીશ. તેથી આપણુ બંને ખુશી વી બા પણે ગામ પહોંચી જઈશું. પછી તે ઉપાયથી તેઓ બંને ચાલતા હતા. અને તે છેડા વખતમાં પોતાને ગામ પહોંચી ગયા.
હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી જ્ઞાન અને ક્રિયા વિશે સમજવાનું છે. જેમ આંધળાના પગ અને પાંગળાની આંખ–એ બંને એક બીજાને ની સહાયથી પિતાને ધારેલ સ્થાને પહોંચી ગયા. તેવી રીતે જ્ઞાન અને કિયા–બંનેની સહાયથી મેક્ષમાગે પિહોંચી શકાય છે. જ્ઞાન એ પાંગળાને ઠેકાણે સમજવું. અને ક્રિયા છે, તે આંધળાને ઠેકાણે સમજવી. કારણકે, જ્ઞાનથી વસ્તુને મર્મ જાણી શકાય છે. તેથી તેનામાં દર્શન ધર્મ છે. પણ ચલન ધર્મ નથી, અને કિયાથી વધુ સ્વભાવમાં સ્થિરથવાય છે, તેથી તેનામાં ચલન ધર્મ છે. પણ દર્શન ધર્મ નથી. તેથી એકલા જ્ઞાનથી તેમ એકલી કિયાથી મેક્ષ માર્ગે પહોંચી શકાતું નથી. કિયા અને જ્ઞાન બંને હાય, તેજ ક્ષમાર્ગે જવાય છે. જ્ઞાન જીવને જગાડે છે. અને કિયા જીવને ભૂલમાં નાખે છે. એટલે જ્ઞાન વગર કિ યાને હેતુ સમજાતું નથી, તેથી જીવ જે ક્રિયા કરે, તેનકામી થઈ પડે છે. એકલી ક્યિા ઉલટી જીવને કર્મના બંધમાં નાખે છે. જ્યાં સુધી ક્ષિાના પરિણામથી જ્ઞાન-ચેતના કર્મરૂપ થઈ છે, ત્યાં સુધી સંસારી જીવ વિકળ જે થઈને ફરે છે, પણ જ્યારે તેના હૃદયમાં જ્ઞાન–ચેતને જાગ્રત થાય છે, ત્યારેજ તેજી સમકતી કહેવાય છે. અથવા સહજ વૈરાગી કહેવાય છે.
હે શિષ્ય, તેથી જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા છે. એક જ્ઞાનથી કે એકલી શક્ય.થા મેક્ષ માગ સિદ્ધ થતું નથી.
SH, K. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com