________________
જૈન શશિકાન્ત સર્વથી શ્રેષ્ઠ વિદ્યા છે” એ કહેવું પણ યોગ્ય નથી. વિદ્યામાં તે આવા નકામા ઝઘડા ઉત્પન્ન થાય છે. અને દુરાગ્રહ કરનારા પંડિતે વિતંડાવાદ ઉભા કરી વિદ્યાને દુરૂપયેગ કરે છે. તેથી સિદ્ધ થાય છે કે, વિઘા સર્વથી શ્રેષ્ઠ નથી.
એક દિવસે શોધકચંદ્રકેઈ ધનાઢ્ય ગૃડસ્થને ઘેર ગયો. તે ગડુ સ્થ દેહાત્મવાદી હતા. શરીરને સુખ આપવું એજ શ્રેષ્ઠ છે. એમ તે માનતે હતે. પિતાના કુટુંબના દરેક મનુષ્યને તે શારીરિક સુખ આપવાને તત્પર રહેતા હતે.
શેકચંદ્ર તેને મળે, એટલે તેને સન્માન આપી પિતાની પાસે બેસા. ડીવાર પછી શોધચંદ્રે તેની સાથે વાત્ત કરવા માંડીવાની ઉપરથી તે ગૃહસ્થ પિતાના વિચાર જણાવ્યા. આ સંસારમાં શરીરજ ઉપયોગી છે. મન અને ધનથી તનનું રક્ષણ કરવું જોઈએ. જો તન હશે તે બધું સુખ મેળવી શકાશે. શરીરને સાચવનારા પુરૂ આ લોક તથા પરલોક બંને સાધી શકે છે. આ પ્રમાણે તે ગૃહસ્થ કહેતે હતે. તેવામાં અકસ્માત્ તેના શરીરમાં શૂળને રોગ ઉત્પન્ન થઈ આવ્યું. તેણે શૂળની પીડાથી ઉંચે સ્વરે પિકાર કરવા માંડયા. આ વખતે સ્ત્રી, પુત્ર વગેરે તેનું બધું કુટુંબ તેની પાસે દેડી આવ્યું, ઘણું સારવાર કરવા માંડી, પણ કઈ રીતે શૂળને વ્યાધિ મટે નહિ, છેડીવાર પછી શ્વાસ ચાલે, અને શરીરને સાચવનારે તે ગૃહસ્થ ક્ષણમાં મૃત્યુ પામી ગયે. તેના કુટુંબમાં હાહાકાર થઈ ગયે.
શોધકચંદ્ર તે દેખાવ નજરે જોઈ વિચારમાં પડે. અહા? - રીર કેવું નાશવંત છે. જેઓ આ જગમાં શરીરને સાચું માને છે, તેઓ ખોટા છે. શરીરમાં પણ મરણ દેષ રહેલો છે.
એક વખતે શેકચંદ્ર કોઈ અધિકારીને ઘેર ગયો હતો. તે અધિકારી રાજાને માનિતે હતે. તેમજ તેને સારી સત્તા આપી હતી. શોધકચંદ્ર તેની પાસે બેસી વાતચિત કરવા લાગ્યો. તેવામાં રાજાને સેવક તે અધિકારીને તેડવા આવ્યો. તેણે આવી કહ્યું કે, આપને મહારાજા બેલાવે છે. પછી તે અધિકારી વસ્ત્ર વગેરે ઠાઠ કરી ઘરની બાહર નીકળે, ત્યાં કાંઈ પણ વાહન તેના જેવામાં આવ્યું નહીં, તેથી તેણે પેલા સેવકને પુછયું, વાહન કેમ આવ્યું નથી? સેવકે કહ્યું, સાહેબ, રાજાએ વાહનનું કાંઈ કહ્યું નથી. મને તે તેડી લાવવા હુકમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com