________________
ન શશિકાન, વિકત્તાથી સારો ઉપદેશ આપતે હેય, અને તેની વાણી ઘણી મધુર લાગી હેય, તે દ્રવ્યશ્રદ્ધાવાળો માણસ ભૂલાવામાં પડી જાય છે. અને તે ઉપદેશકની વાણીપર મોહિત થઈ મિથ્યાત્વના મહાસાગરમાં મગ્ન થઈ જાય છે. અને જે ભાવથદ્વવાળે માણસ હેય, અને તેને કેઈકુગુરૂ બંધ કરવા જાય, તે તેને બેધ સત્વર ગ્રહણ કરેતો નથી. તે વિષે બરાબર વિચાર કરે છે. અને તે ઉપદેશ નિર્દોષ છે કે નહીં? તેની ખાત્રી કરે છે. પછી જે તે ઉપદેશ તેને યંગ્ય લાગે તે સ્વીકારે છે. અને અગ્ય લાગે તે તેને ત્યાગ કરે છે. આથી ભાવશ્રદ્ધા ઉત્તમ ગણાય છે. '
અષ્ટમબિંદુ-નિશ્ચય સમ્યક્ત્વ અને વ્યવહાર સમ્યકત્વ.
O) (નિશ્ચય શ્રદ્ધા અને વ્યવહાર શ્રદ્ધા.) " निच्छयो सम्मतं, नाणाइ मयप्पस्सुह परिणामो ॥ इयरं तुह पुण समए, भणियं सम्मत्तहे ऊहिं." ॥१॥
ભાવાર્થ-”જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ શુદ્ધ શ્રદ્ધાની રમણતા ૫ ર્વક આત્માના જે શુભ પરિણામ તે નિશ્ચય સમ્યકત્વ અથવા નિશ્ચ ય શ્રદ્ધા કહેવાય છે. અને સમ્યકત્વના હેતુ જે શાસનની ઉન્નતિ વિગેરે તે વ્યવહાર સમ્યકત્વ અથવા વ્યવહાર શ્રદ્ધા કહેવાય છે.”
== ૦:É૯ત્ર શિષ્ય કહે છે– મંહાત્મન, આપે જે શ્રદ્ધાનું સ્વરૂપ દર્શાવ્યું, તે સાંભળી મને અતિશય આનંદ થયે છે. આપને એ મહાન ઉપકાર હું વાવાજજીવિત ભૂલીશ નહીં. હવે મને સમ્યકત્વ-શ્રદ્ધાના બીજા બે બે પ્રકારો દ્રષ્ટાંત પૂર્વક સમજાવે, તમે કહ્યું જે નિશ્ચય અને વ્યવહારથી પણ સમ્યકત્વ અથવા શ્રધા બે પ્રકારે થાય છે. તે તે કે. વી રીતે થાય? એ મને વિવેચનકરી સમજાવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com