________________
જન શશિકાન્ત એ શ્રદ્ધા-સમ્યકત્વ જુદે જુદે પ્રકારે કહેલ છે. દ્રવ્ય સમ્યકત્વ ( દ્રવ્ય શ્રદ્ધા) અને ભાવ સમ્યકત્વ, નિશ્ચય સમ્યક અને વ્યવહાર સમ્યકત્વ, નિસગ સમ્યકત્વ અને ઉપદેશ સમ્યકત્વ એમ બે બે પ્રકારે તેના જુદા જુદા ભેદા કહેલા છે, પ્રથમ દ્રસિમ્યકત્વ એટલે દ્રવ્યશ્રદ્ધા અને ભાવસમ્યકત્વ એટલે ભાવશ્રદ્ધા–તેને વિષે એક બોધક દષ્ટાંત કહેવાય છે, તે સાંભળ.
શ્રીમાલનગરમાં વસુંધર નામે એક શ્રાવક રહેતું હતું. તેને બધ અને શોધ નામે બે પુત્ર હતા. તેમાં બોધ ભદ્રિક સ્વભાવને હતું અને શોધ બુદ્ધિવાળો અને વિચાર કરનારે હતે. અર્થાત્ તેનામાં નામ પ્રમાણે ગુણ રહેલા હતા. તે બંને ભાઈઓ પાઠશાળામાં સા થે ભણવા જતા, અને સાથેજ કીડા કરતા હતા. બંને પિતાના પિતાની આજ્ઞા પ્રમાણે વર્તનારા વિનીત હતા. જયારે પિતા વસુધર કાંઈપણ આજ્ઞા કરતા, ત્યારે બેધ તે કામ વિચાર કર્યા વગર તરત કર હતું. અને શોધ તે કામનું સ્વરૂપ સમજી તેને દીર્ધ વિચાર કરી તે કરતે હતે.
એક વખતે વસુધરે કેઈ કારણથી પિતાના પુત્રોને કહ્યું કે, આ જે પાઠશાળામાં ભણવા જશે નહીં. પિતાની આવી આજ્ઞા થતાં બંને પુત્રએ અંગીકાર કરી. તે વખતે ભદ્રિક સ્વભાવના બેધે મનમાં વિચાર્યું કે,”હમેશા પિતા પુત્રના હિતમાં તત્પર હોય છે. આજે તેમણે પાઠશાળામાં જવાની ના કહી, તેમાં કાંઈ સારે હેતુ હશે. નહી તે અભ્યાસમાં અંતરાય શા માટે કરે ?” આવું વિચારી તે બેસી રહ્યો. જે શોધ બુદ્ધિવાળે શેધ હતો. તેણે વિચાર કર્યો કે, આજે પિતા શા માટે અભ્યાસમાં અંતરય કરતા હશે ? તેમાં શો હેતુ છે ? કેઈપણ સારે હેતુ હવે જોઈએ. અને જે કાંઈ હેતુ હોય, તે અવશ્ય જાણો જોઈએ. આવું ચિંતવી તેણે પિતાને પ્રશ્ન કર્યો, પૂજ્ય પિતા, આજે પાઠશાળામાં જવાથી શી હાની છે? શા માટે આપે અમને અટકાવ્યા છે? વસુ ધર --પુત્ર, આજે સવારે મને એક નિમિત્તિઓ મળ્યું હતું, તેણે જતિષના જ્ઞાનથી મને કહ્યું કે, આજે મધ્યાહ કાળે અચાનક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com