________________
સંખ્યત્વે. જે મુસાફર પાછે નાશી ગયે. તે દુર્ભવ્ય અથવા અભવ્ય સમજે. અને જે મુસાફર પકડાઈને ત્યાં રહ્યા, તે ચરમકરણ અથવા અપરિપકવ જીવ સમજ. જે ગ્રંથિદેશમાં જ રહી ગયે. તેને માટે આ હંત શાસ્ત્રમાં લખે છે કે, ભવ્ય અથવા અભવ્ય ઉત્કૃષ્ટી સંખ્યાત અસં
ખ્યાત કાળ સુધી ગ્રંથિદેશમાં રહે છે. પછી જે ભવ્ય હોય, તેને અદ્ધ પુદગળ પરાવર્ત સંસાર બાકી કો હોય, તે ગ્રથિભેદે અધિક સંસારી જીવ પાછો ફરે છે.
જે ત્રીજો મુસાફર બને એને હતપ્રાય કરી પિતાના ધારેલા સ્થાનમાં પહોંચે. તે ચરમકરણી ભવ્ય જીવ સમજ. તે સમ્ય. કત્વવાન જીવ વીર્યને ઉલ્લાસ વધારી રાગ દ્વેષની પરિણતિરૂપ ગ્રથિને ભેદી સમ્યગદર્શનરૂપ પિતાને ઈચ્છિત સ્થાનમાં પહોંચી ગયું હતું.
હે ગૃહિ શિષ્ય, આ દષ્ટાંત યાદ રાખી સમતિની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરજે. જે તેં એ સમક્તિને પ્રાપ્ત કર્યું હશે તે પછી તારાથી આત્મસાધન સારી રીતે થઈ શકશે. આત્મસાધનના પવિત્ર માર્ગને બતાવનાર અને છેવટે મુક્તિ વધૂને વરાવનાર સમક્તિ છે.
શિષ્ય–મહાનુભાવ, આપે જે આ ત્રણ મુસાફરેનું દષ્ટાંત આપ્યું, તે ઉપરથી મને ઘણોજ લાભ થાય છે. એ ઉપનય રૂપ સૂર્ય મારા હૃદયના સંદેહરૂપ અંધકારને દૂર કરી સારો પ્રકાશ કર્યો છે. હવે એવું કંઈ બીજુ દષ્ટાંત આપી સમક્તિની પ્રાપ્તિના ઉપાયભૂત જે ત્રણ કરણ (યથાપ્રવૃત્તિ કરણ, અપૂર્વ કરણ, અનિવૃત્તિ કરણ) છે, તેને સારી રીતે સમજાવે. તે વિષે મને જોઈએ તેવી સમજૂતી પ્રાપ્ત થઈ નથી. ગુરૂ બોલ્યા–હિ વિનીત, તે ત્રણ કરણ ઉપર એક દષ્ટાંત કહું તે સાંભળ––જેમકેઈ કીડીઓ સહજ સ્વભાવે પૃથવી ઉપ૨ ફરે છે. તેમને કોઈ પ્રેરણા કરતું નથી. તેમાં કઈ કીડી ખીલા અને થવા ભીત સુધી આવીને પાછી ફરી જાય છે. કોઈ કીડી ખીલા અથવ ભીત ઉપર ચડવા માંડે, અને ચડીને તે ખીલા અથવા ભીત ઉપર ચડીને બેસી રહે છે. અને કઈ કીડી ખીલા અથવા ભીંત ઉપર ચડીને ઉડી જાય છે. તથા કેઈ કીડી ખીલા અથવા ભીંતથી અધવચ પાછી ઉતરે છે, તે શિધ્ય; આ દષ્ટાંત ઉપસ્થી તું ત્રણે કરણને અર્થ બરાબર સમજી લેજે. કીડીનું પૃથ્વી ઉપર ફરવું તથા ખીલા અથવા ભીંતના મૂળ સુધી આવવું, તે પહેલું યથાપ્રવૃત્તિ કરણ છે. જે કડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com