Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटी श १ उ० ६ सू०४ लोकालोकादिपूर्वपश्चात्त्वे रोहानगारप्र० ४७ 'उप्पण्णसंसए' उत्पन्नसंशयः वक्ष्यमाणविषये विशेषवाञ्छायुक्तः। 'उप्पण्णकोऊहल्ले' उत्पन्नकुतूहलः स्वकृतप्रश्नस्योत्तरश्रवणे विशेषौत्सुक्ययुक्तः। 'संजायस' संजातश्रद्धः-स्वपृष्टतत्त्वनिर्णये विशेषतर वाञ्छायुक्तः। 'संजोयसंसए' संजातसंशयः-विशेषतरपूर्वोक्तवान्छायुक्तः, 'संजायकोऊहल्ले' संजातकुतूहल:-विशेषतरौत्सुक्य युक्तः, 'समुप्पण्णसङ्क' समुत्पन्नश्रद्धः-विशेषतमेन सर्वप्रकारेण तत्त्वनिर्णयात्मकवाञ्छायुक्तः। 'समुप्पण्णसंसए' समुत्प. जष तत्त्वनिर्णयवान्छारूप श्रद्धाका स्वरूप उनके प्रकट हो गया तब वे उत्पन्नश्रद्ध कहलाये। “उप्पण्णसंसए" वक्ष्यमाण विषय में वे विशेष वाञ्छा से युक्त थे इसलिये वे उत्पन्नसंशय थे और उन्हें अपने द्वारा कृत प्रश्न के उत्तर को सुनने में विशेषरूप से औत्सुक्य भाव बढ गया था इसलिये वे उत्पन्नकुतूहल थे। संजातश्रद्ध इन्हें इसलिये कहागया है कि अपने द्वारा पूछे गये तत्त्वोंके निर्णय करने में इन्हें विशेषतररूपसे वाञ्छा उत्पन्न हो गई थी। संजातसंशय इन्हें इसलिये कहा गया है कि जीवा. दिक पदार्थों के निर्णय करने की वाञ्छा इनके चित्त में पहिलेकी अपेक्षा अब विशेषतररूप से उत्पन्न हो चुकी थी, और इसी कारण उसके निर्णयको सुनने का औत्सुक्यभाव पहिले की अपेक्षा अब विशेषतररूपमें जागृत हो रहा था। समुत्पन्नश्रद्ध इन्हें इस कारण कहा गया है कि इन्हें तत्वनिर्णय करनेकी जो वान्छा अब उत्पन्न हुई थी वह विशेषतमरूपमें हुई थी वह सामान्य, या विशेष, या विशेषतररूपसे अब नहीं રૂપ શ્રદ્ધાનું સ્વરૂપ તેમના ચિત્તમાં પ્રકટ થયું ત્યારે તેઓ ઉત્પન્નશ્રદ્ધ થયા. " उप्पण्णसंसए" ५२ विधी भासतमा तेस। विशेष
ता ते કારણે તેમને “ઉત્પન્નસંશય” કહ્યા છે. અને તેમને પોતે પૂછેલા પ્રશ્નોના ઉત્તર સાંભળવાની વિશેષરૂપે ઉત્સુકતા હતી. તેથી તેમને “ઉત્પન્નકતૂહલ” કહ્યા છે. તેમને “સંજાતશ્રદ્ધ” કહેવાનું કારણ એ છે કે પોતે પૂછેલાં તને નિર્ણય કરવાની વાંછા તેમનામાં અધિકતર પ્રમાણમાં ઉત્પન્ન થઈ હતી. તેમને “સંજાત સંશય” કહેવાનું કારણ એ છે કે જીવાદિક પદાર્થોને નિર્ણય કરવાની અભિલાષા તેમના ચિત્તમાં પહેલાં કરતાં હવે અધિકતર પ્રમાણમાં ઉત્પન્ન થઈ ચૂકી હતી. અને એજ કારણે તે પ્રશ્નના ઉત્તર સાંભળવાની ઉત્સુકતા હવે પહેલાં કરતાં પણ અધિકતર પ્રમાણમાં જાગૃત થઈ હતી. તેમને “સમુત્પન્નશ્રદ્ધ” કહેવાનું કારણ એ છે કે તેમના ચિત્તમાં તત્વનિર્ણય કરવાની જે વાંછા અત્યારે ઉત્પન્ન થઈ હતી તે વિશેષતમ (સૌથી વિશેષ) રૂપે ઉત્પન્ન થઈ હતી તે હવે સામાન્ય
શ્રી ભગવતી સૂત્ર : ૨