Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०५ उ०२ सू०७ साध्वीविषयनिरूपणम्
चित्तः-हर्षादिना उन्मत्तः २, यक्षाविष्टः यक्षगृहीतः ३, उन्मादप्राप्त वातादि क्षोभादुन्मादभावं गतः ४, अयं त्रिविधोऽपि निर्ग्रन्थो दृप्तचित्तत्वादिरशात् अचेलकः निर्ग्रन्थीभिः सह संबसन्नपि जिनाज्ञापिराधको न भवतीति स्थानत्रयमिति चतुर्थ स्थानम् । तथा-निर्ग्रन्थी प्रवाजितः-निर्ग्रन्थ्या-दीक्षादायक-तद्रक्षकसाध्यभाव-परमवैराग्यवत्यप्रवर्धमानपरिणामयत्त्वादिकारणवशात् साध्व्या प्रवाजितः पुत्रादिः श्वशुरादि वर्वा, स च बालत्वाद् अचेलः, महानपि वृद्धत्यादिना मानता में सचेलक सवस्त्र निर्ग्रन्थनियों-साध्वियों के साथ रहता हुआ तीर्थकर की आज्ञा का विराधक नहीं होता है, ऐसा यह प्रथम कारण है।
"एवमेतेन गमकेन दृप्तचित्तो" इत्यादि
इसी रीति से इसी पाठ से हर्षादि आदि से उन्मत्त हुआ २ यक्ष से अवशिष्ट हुआ-ग्रहीत हुआ-३ उन्माद को प्राप्त हुआ-वात आदि के क्षोभसे उन्माद भाव को प्राप्त हुआ ४ भी श्रवण निर्ग्रन्थ यदि अचेलक वस्त्र रहित इन दृप्तचित्तना आदिके वशसे हो जाता है,
और निर्ग्रन्थनियों के साथ रहता है, तो भी वह जिनाज्ञा का विराधक नहीं, इस प्रकार के यहां तक ये ४ स्थान हैं, पांचवां स्थान इस प्रकारसे हैं-किसी निर्ग्रन्थी साध्वी के द्वारा ऐसी अवस्थामें कि जब दीक्षा देनेवाला दीक्षा रक्षक साधुका अभाव हो और दीक्षा लेनेगला परम वैराग्य से वर्धित परिणामवाला हो रहा हो, दीक्षित किया गया पुत्र (સવસ્ત્ર) સાવીએ તેમની પાસે રહી શકે છે. આ પ્રમાણે કરવામાં તે સાધુ કે સાધ્વી જિનાજ્ઞાના વિરાધક બનતાં નથી.
" एवमेतेन गमेन दृ चित्तो" त्याह
એ જ પ્રમાણે (૨) હર્ષના અતિરેકને કારણે ઉન્મત બની ગયેલા, (૩) શરીરમાં યક્ષાદિને પ્રવેશ થવાને કારણે ઉન્માદાવસ્થા પામેલા, (૪) વાતાદિના પ્રકમને કારણે ઉન્મત્ત થઈ ગયેલા, એવા કઈ શ્રમણ નિગ્રંથ નગ્નાવસ્થામાં રહેલા હોય અને તેમની સાથે સચેલક સાથીઓ રહે, તે એવી પરિસ્થિતિમાં તે નિગ્રંથ કે નિગ્રંથિની જિનાજ્ઞાન વિરાધક ગણતા નથી.
પાંચમું કારણ નીચે પ્રમાણે છે–દીક્ષાદાયક અને દીક્ષારક્ષક સાધુને અભાવ હોય, અને દીક્ષા લેનાર પુત્ર, સસરા આદિ પરમ વૈરાગ્યથી વર્ધિત પરિણામવાળો થઈ રહ્યો હેય, એવી પરિસ્થિતિમાં તેમને કઈ નિગ્રંથી (સાદી) દ્વારા દીક્ષા પ્રદાન કરવામાં આવે છે. દીક્ષા લેનાર પુત્ર ધારે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪