Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०५३०२ सू०७ साध्वीविषय निरूपणम
३३
1
त्यर्थः, निर्ग्रन्थिकाः प्रतिग्रहीतुम् अपहर्तुम्, तत्र सम्पाप्येऽपि पृथकस्थाने एकतः एकस्मिन् आवासे स्थानादिकं कुर्बाणा निर्ग्रन्था निर्ग्रन्थ्यश्व नातिक्रामन्तीति चतुर्थ स्थानम् । तथा - क्वचित् स्थाने निर्ग्रन्था निर्मन्थ्यश्च समुपागताः, तत्र युवानो दृश्यन्ते, ते इच्छन्ति मैथुनप्रतिज्ञया मैथुनो शेन निग्रन्थिकाः पतिग्रहीतुम्, तत्र शक्यायामपि पृथक्स्थित एकत्र स्थले स्थानादिकं कुर्वाणा निर्ग्रन्था निर्ग्रन्यश्च नातिक्रामन्तीति पञ्चमं स्थानम् ५। इत्येतैः पञ्चभिः स्थानैः निर्ग्रन्था निर्ग्रन्थ्यश्च एकस्मिन स्थले स्थानादिकं कुर्वन्तो जिनाज्ञा विराधका नो भव
"
इनसे कपडे मिल जायेंगे तो ऐसी स्थिति में यदि उन्हें ठहरने के लिये दूसरा स्थान भी हो, पर यदि वे जहाँ निर्ग्रन्ध ठहरे ए हैं वहां आकर ठहर जाती हैं और निर्ग्रन्थ उन्हें ठहरा लेते हैं, तो ऐसी स्थिति में चे जिनाज्ञा के विराधक नहीं माने गये हैं। पाचयां क ण ऐसा हैयदि किसी स्थान पर निर्ग्रन्थ और निर्ग्रन्थनियां आगई हो वहां जवान मनुष्य उन निर्ग्रन्थिनियों को देखकर उनके साथ मैथुन कर्म करने के लिये उतारु हो गये हों तो ऐसी स्थिति में वहाँ दूसरा स्थान उन्हें ठहरने योग्य भले ही हो, पर यदि वे साधुओंके साथ ठहर जाती हैं और साधुजन उन्हें अपने पास ठहरा लेते हैं, तो वे इस दशा में जिनाज्ञा के विराधक नहीं होते हैं । इस प्रकार के इन पांच कारणों के होने पर निर्ग्रन्थ और निर्ग्रन्थनियां यदि एक ही स्थान पर ठहर जाते
ઉપદ્રવ ખૂબ જ વધી ગયે! હાય. તે ચાર લૂટારા પેાતાનાં કપડાં આદિ ચારી જશે એ ડર સાધ્વીઓને લાગતા હોય, તે એવી પરિસ્થિતિમાં તે સાધ્વીએ પેાતાનું અલગ આશ્રયસ્થાન છેડીને તે સાધુઓની પાસે આવીને ઉતારો કરે અને સાધુએ તેમને ત્યાં ઉતરવા પણ દે, તે એવા સચેાગેામાં તે જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી.
પાંચમું કારણુ— અમુક સાધ્વીએ કાઇ થળે આવીને ઉતરેલી હાય, હવે એવુ' અને કે ત્યાં રહેતા કઈ દુષ્ટ યુવાને તેમની સાથે મૈથુન સેવન કરવાને કૃતનિશ્ચયી થયા હોય, તેા એવી પરિસ્થિતિમાં પેાતાના શીલની રક્ષા કરવા નિમિત્તે તે સાધ્વીએ તે અલગ આશ્રયસ્થાનને છેડીને કાઈ સાધુએની સાથે એક જ આશ્રયસ્થાનમાં જઇને રહે અને તે સાધુએ તેમને ત્યાં રહેવા દે, તા આ પ્રકારની પરિસ્થિતિમાં તે જિનાજ્ઞાના વિરાધક ગણાતાં નથી. આ પ્રકારના પાંચ કારણેામાંના કોઈ પણ કારણને લીધે સાધુઓ અને સાધ્વીએ
स्था०-५
श्री स्थानांग सूत्र : ०४