________________
३८
क्र.
वृत्त क्र.
पृष्ठ क्र.
५/१३ ४८०-४८२
४८१
५/१४ ४८२-४८४
४८३
विषयः १३ सदाचारप्रवृत्तिरूपमौचित्यम् ।
સદાચારમાં પ્રવૃત્તિરૂપ ઔચિત્ય. १ सदाचारं विना कृतो धर्मः स्वैरिण्युपवासनिभः ।
સદાચાર વિના કરાયેલો ધર્મ વ્યભિચારિણીના ઉપવાસ જેવો છે. १४ सदाचारस्य माहात्म्यम् ।
સદાચારનું માહાભ્ય. १ सदाचारो मूर्तो धर्मोऽक्षयनिधिश्च ।
સદાચાર એ સાક્ષાત્ ધર્મ છે અને અક્ષય નિધાન છે. २ सदाचारो दृढधैर्यं परयशश्च ।
સદાચાર એ દઢ વૈર્ય છે અને શ્રેષ્ઠ યશ છે. १५ मुनिरनुत्सुकतां भजेत् ।
મુનિ અનુત્સુક થાય. १ मुनिर्मूलाल्लोभमुन्मूलयति ।
મુનિ લોભને મૂળમાંથી ઉખેડે છે. १६ लोभस्याऽनर्थकारित्वम् ।
४८४
५/१५ ४८४-४८७
४८५
५/१६, ४८७-४९२
१७
લોભના નુકસાનો. लोभः संसारसरणिः शिवपथाचलः सर्वदुःखखनिश्च । લોભ એ સંસારનો રસ્તો છે, મોક્ષમાર્ગમાં પર્વત છે અને બધા हुःपानी पाएछे. लोभो व्यसनमन्दिरं शोकादीनां महाकन्दश्च । લોભ એ આપત્તિઓનું ઘર છે અને શોક વગેરેનો મોટો કંદ છે. लोभः क्रोधानलानिलो मायावल्लिसुधाकुल्या च । લોભ એ ક્રોધરૂપી અગ્નિ માટે પવન સમાન છે અને માયારૂપી વેલડી માટે અમૃતની નીક સમાન છે. लोभो मानमत्तेभवारुणी ।। લોભ એ માનરૂપી મત્ત હાથી માટે દારૂ સમાન છે. लोभः सर्वानर्थकरः । લોભ એ બધા અનર્થોને કરનાર છે.
४
५