________________ 15 આ પ્રમાણે કર્યું– શ્રીમાન ક્ષુલ્લક મહારાજ અને ક્ષુલ્લકજીને સવિનય નમસ્કાર હો. " . . . . . . . . . ** . . . 1. ક્ષુલ્લક૭– " હે શુદ્ધ વંશની લક્ષ્મીરૂપ કમલિનીના હિંસ ! હે રાજરાજેશ ! હે ગુણયુક્ત . ગિરાજ ! હે સ્નેહપૂર્ણ દાતા ! હે ફલવાળા વૃક્ષના જેવો નમ્ર ! હે કલાકુલકલિત કલાધરી હે જલથી ભરેલા સમુદ્ર સમાન ગંભિર ! હે રાજા આપને ધર્મવૃદ્ધિ થ.એ ". . . . - .. . * क्षुल्लक युगलनो आशीर्वाद अने मारिदत्त मोटा विचारमां. છે. આ પ્રમાણે બાળ યુગલને શાંતિપૂર્ણ આશીર્વાદ સાંભળીને મહારાજ મારિદત્તના હૃદયને સઘળો રોષ જતા રહ્યા. તે વખતે રાજા પોતાના મનમાં વિચારવા લાગ્યો-“ આહાહા ! કેવું અનુપમ રૂ૫ વિધાતાએ બનાવ્યું છે ! ધન્ય છે આ સરળ સુકોમળ આંગળી અને દેદિપ્યમાન આરક્ત નથી પણું હાથ - પગની જોડ કેવી અપૂર્વ શોભાયમાન થઈ રહી છે! હા, દુષ્ટ વિધાતા ! આ બન્ને સુકુમાર બાળક કયાં આવી ગયા ! એ બને બાળક આનંદયુક્ત, પ્રશંસા રોગ્ય, વિધાધરોના ઈંદ્ર અથવા નાગૅ પાતાળ ભેદીને આવ્યા છે અથવા આ મધ્યલોકની લક્ષ્મીને જોવાને માટે સ્વર્ગમાંથી સુરેંદ્ર અથવા પ્રભાવાન ચંદ્રમા આવ્યા છે અથવા બાળકને વેષ ધારણું કરીને મુરારી મહાદેવ અને કામદેવ એ બેમાંથી કેાઇ આવ્યા છે અથવા પરિગ્રહભંગ અને લિંગરહિત કોઈ અન્ય દેવ છે અથવા અવ્યકત રૂપ ધારણ કરીને ઘુતિ, ધેય, કાંતિ, કીર્તિ, લક્ષ્મી, શાંતિ, * શકિત, બુદ્ધિ અને સિદ્ધિની પૃથ્વી છે અથવા યશનું સ્થાન, ગુણેની શ્રેણી, દુઃખનાશક કવિની વાણી, અને પુણ્યની ભૂમિ છે. આ ઉપરાંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust