________________ 117 : તે હવે તપશ્ચરણમાં તત્પર છે અને તું જે એમ કરશે તે મારી ખબર કોણ લેશે ?" ત્રીજી રાણી -“ભગિની ! હવે શું શેચ કરે છે? હું કલ્યાણ પી1 કરૂણારૂપી વ્રત ગ્રહણને માટે જતા પિતાના ભર્તારનું અનુકરણ કર. . . वाळको प्रत्ये कुसुमावलीनी वातचीत. પછી કુસુમાવળી મહારાણી પિતાના હૃદયમાં ચિંતવન કરવા લાગીઆ બન્ને બાળક મુનિનું વચન સાંભળીને મૂછ કેમ ખાઈ ગયા ? વગેરે વિચાર કરીને બોલી -" પ્રિય પુત્ર ! મુનિરાજ તે પોતાની સ્વચ્છ જ્ઞાન વડે જગતના સઘળા ચરાચર પદાર્થોને જાણે છે, પરંતુ “તમે શું જાણ્યું અને જોયું કે મૂર્શિત થઈને પૃથ્વી પર શયન કરવા લાગ્યા?” અભયરૂચિકુમાર “માતુશ્રી ! હમે બન્નેએ મુનિને મેંઢથી હમારે ભવાંતર સાંભળ્યું, તેનું સ્મરણ કરીને તમે મંછિત થઈ ગયા. કેમકે રાની મુનિના વચન કદાપિ ખોટાં પડતાં નથી. "' ' __आगला भवानी याद. - કુસુમાવળી-બપિયપુત્ર! મુનિરાજે તારા ભવેનું વર્ણન કેવી રીતે કર્યું તે સાંભળવાની મને ઘણી ઉત્કંઠા થઈ રહી છે, માટે તે મને સંભળાવ.” અભયરૂચિકુમાર૦-“માતા ! હું ટૂંકાણમાં કહું છું તે સાંભળે આગલા ભાવોમાં અમે બન્ને રાજા યશોધર અને રાણી ચંદ્રમતિ હતા. તે ભવમાં હમે બને એ લોટનો મરઘો બનાવીને દેવીને બળીદાન કર્યો હતો. - જેથી મિથ્યાકર્મના પ્રસાદથી મરણ પામીને હમે બને મેર અને રૂતર થયા. ત્યાંથી મરી જંગલમાં નળીઓ અને સર્પ, ત્યાંથી સીપ્રા નદીમાં સંસિ અને મચ્છ, ત્યાંથી બકરે અને ભેંસ, અને પછી ત્યાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust