________________ 125 લોકમાં આ જીવનો કોઈ કલ્યાણકર્તા નથી. એજ પ્રમાણે મિથ્યાત્વ. સમાન આ જીવનો કોઈ અકલ્યાણકર્તા નથી, માટે મિથ્યાવરૂપ વિષને છોડીને સમ્યફવરૂપ અમૃતનું પાન કરવું ચોગ્ય છે. સમ્યગ્દર્શનને ધારણ કશ્વાથી જ્ઞાન પણ સમ્યજ્ઞાન થઈ જાય છે તે માટે સમ્યજ્ઞાનનું સ્વરૂપ સંક્ષેપમાં તને કહું છું તે સાંભળ સઘળજ્ઞાનનું સ્વરદા.. જે પદાર્થોના સ્વરૂપને ન્યુનતારહિત તથા અધિકતારહિત અને વિપરીતતારહિત એટલે જેવું ને તેવું સંદેહ રહિત જાણે, તેને સમ્યફજ્ઞાન કહે છે. એ સમ્યકજ્ઞાન સર્વજ્ઞ વીતરાગે કહેલા સ્યાદાદયુક્ત શાસ્ત્રવડે ઉત્પન્ન થાય છે, અને તે જૈન શાસ્ત્ર પ્રથમાનુયોગ, કરણાનવેગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ એવા ચાર અનુયોગોમાં વિભકત થયેલાં છે, માટે ઉપલા ચાર અનુયોગોનું સંક્ષેપ સ્વરૂપ સંભળાવું છું. 2 વાર મનુથોનું સ્વરુપ. * પ્રાથમાનુગ જે પરમાર્થ વિષયના અથવા ધર્મ, અર્થ,. કામ અને મોક્ષના કહેવાવાળા હોય, એક પુરૂષના આશ્રય જેમાં કથન હાય તથા જેમાં ત્રેસઠ શલાકા પુરૂષનું ચરિત્ર કહેલું હોય અને જેમાં પુન્ય પાપના ફળનું વર્ણન હોય, જે રત્નત્રયને ભંડાર હોય તે પ્રથમાનુયોગ છે. કરણાનુયોગ–જેમાં લોક અલોકના સ્વરૂપનું વર્ણન હેય. તથા જેમાં અવસર્પિણી ઉત્સર્પિણી કાળના આયુ કાય વગેરેનું વર્ણન હાય, જેમાં ચતુર્ગતિના જીવોના બંધ સત્વ ઉદય અને ઉદીર્ણો તથા સવ પ્રકારના જીવોના પરિણામોનું કથન હોય તે કરણાનુયોગ છે. : * ચરણાનુગ જે ગૃહસ્થ અને મુનિયોના ચારિત્રની ઉત્પત્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust