________________ 131 તે દુ:શ્રતિ અનર્થદંડ-આરંભ, પરિગ્ર, સાહસ, મિથ્યાત્વ, રાગ, દેવ, મદ અને મદન વગેરેથી ચિત્તને કલેશિત કરવાવાળાં -શાસ્ત્રને સાંભળવા, તેને દુઃશ્રુતિ નામે અનર્થદંડ કહે છે. આ પ્રમાદચર્યા અનર્થદંડ-પ્રયોજન વગર પૃથ્વી, જળ, અગ્નિ અને પવેનને આરંભ કર, વનસ્પતિ છેદેવી, મુસાફરી કરવી અને બીજાને કરાવવી તેને પ્રમાદચર્યા અનર્થદંડ કહે છે. ઉપલા પાંચ અનર્થદંડના ત્યાગને અનર્થદંડત્યાગ નામનું વત જાણવું. હવે એ વ્રતનો ભંગ કરવાવાળા પાંચ અતીચારેને કહું છું. ..: अनर्थदंडना पांच अंतीचार.. રાગપૂર્વક હાસ્યમિશ્રિત નઠારાં વચન બોલવાં, કાર્યની કુચેષ્ટા કરવી, નકામો બકવાદ કરવો. ફેકટ ભેગપભોગની સામગ્રી વધારવી, અને પ્રજનની તપાસ કર્યા વિના જ અથવા પ્રોજન રહિત અધિ-કતા સાથે મન, વચન અને કાયની પ્રાપ્તિને વધારવી, એવા અનર્થદંડ વ્રતના પાંચ અતીચાર છે. ' ___ भोगोपभोगपरिमाण व्रतनुं स्वरूप. - રાગાદિ ભાવોને ઘટાડવાને માટે પરિગ્રહ પરિમાણ વ્રતની મર્યા- દામાં પણ પ્રયોજનભૂત ઇંદ્રિયોના વિષયોનું દરરોજ પ્રમાણ કરવું, - તેને ભેગપભેગપરિમાણવ્રત કહે છે. . . . ભજન, વસ્ત્ર વગેરે પંચેદિય સંબંધી વિષયભોગ કરીને ફરી -ત્યાગવા યોગ્ય હોય એટલે એકવાર ભોગવીને પછી જોગવવામાં નહીં = આવે તે ભાગ છે. અને જે, એકવાર ભોગવીને ફરીથી પણ ભોગ- વવામાં આવે તે ઉપભેગ છે. જેમ જે ભજન એકવાર ખાઈ લીધું. = તે ખાધેલું ફરી ભોગવવામાં નહિ આવે તે ભેગ છે, અને જે સ્ત્રી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust