________________ 172 -આયુ પૂર્ણ થયા વિના નાશ પામતા નથી. સાતે ભૂમિયો વડે કરેલા અંતરયુક્ત ચોર્યાસી લાખ બીલોના ઉદરમાં પ્રાપ્ત થયેલા નારકીઓમાં જિનદીક્ષા નથી, તેમજ પર જન્મનાં વૈરાનુબંધના બળથી જાણવાવાળા તથા શરીરને વિક્રિયાથી ઉત્પન્ન કરેલા આયુધોથી પરસ્પર યુદ્ધ કરવાવાળા નારકિયોમાં મુનિવ્રત નથી. નિત્ય શિક પરિણમી સંહારકર્તા સાત પ્રકારના નારકિયોમાં જિનદીક્ષા થતી નથી. એ જ પ્રમાણે -અનેક સુખોના આસ્વાદક અને અનુપમ ક્રીડામાં રત એવા દેવામાં પણ જિનદીક્ષા થતી નથી. ... એ સિવાય કલ્પવૃક્ષોથી ઉત્પન્ન થયેલા, અનેક પ્રકારના પદાર્થોને સેવવા વાળા અને મરણ કરીને દેવગતિમાં જવાવાળા ભેગભૂમિ અને થવા મનુષ્યોમાં પણ તપશ્ચરણ થતું નથી. તથા જે મિથ્યામતી અને તેના ભક્ત કુચારિત્રી, તાપસી, ભેધી, કુપાત્ર દાનના દાતા, વિપરીત કણું પલવ સમાન મુખના ધારક, કુળ ભૂમિના મનુષ્ય તથા આઠ પચાસ લેછખંડના મનુષ્યોમાં પણ તપશ્ચરણ નથી. જબુદ્ધીપ, -ઘાતકીખંડદીપ અને પુષ્કરાદ્ધ એ પ્રમાણે અઢાઈદીપના અંતીમ છવોમાં એકસો સત્તર કર્મભૂમિયોના મનુષ્યોમાં જેકે જિનદીક્ષા અને મેક્ષને સાવ છે, તે પણ નિમ્નલિખિત ક્રિયા વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. . . . જે પુરૂષ ઉપરોકત કર્મભૂમિમાં ઉત્પન્ન થઈને શ્રી ગુરૂને નમસ્કાર કરી ગર્વ અને કટિલ ભાવ તજી પંચૅપ્રિયજનિત સુખને ત્રણ સમાન ગણી તપશ્ચરણ કરે છે તે મુનિપુંગવ થોડા દિવસમાં જ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર અને તપ એવી ચાર આરાધનાનું ફળ-અવિચળ કેવળજ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે. . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust