________________ 188 : માટે એ પાપથી મુક્ત થવાના પ્રાયશ્ચિત્તનો પ્રથમ વિચાર કરી લેવે જોઇએ, ત્રીજો બ્રાહ્મણ૦-મહારાજ ! જે કે એનું કહેવું સત્ય છે, પરંતુ રાજનીતિમાં એવો વિચાર કરવામાં આવતો નથી કેમકે જે. એના અપરાધ પ્રમાણે સજા ન કરવામાં આવે, તે પણ આપ પાપન ભાગી થશે કેમકે અપરાધીને દંડ આપ રાજનીતિ અનુસાર રાજાનો ધર્મ છે અને જે અપરાધયોગ્ય દંડ નહીં કરવામાં આવશે. તે સઘળી પ્રજા અન્યાયથી ચાલવા માંડશે. આ પ્રમાણે વિદ્વાન બ્રાહ્મણોની વાત સાંભળી હું ( સુદત્ત) મારા મનમાં વિચાર કરવા લાગ્યું કે, આહા ! આ સંસારમાં જેમ કરીએ તેમાં પાપ છે, જે દંડ કરીએ છીએ તે પાપ અને જે છેડી દઈએ છીએ પણ પાપ છે. તે માટે સઘળા પાપાની જડ આ રાજ્યજ છે, માટે આ રાયને જણ તૃણની માફક ત્યાગ કરી દિગંબરી દીક્ષા ધારણ કરે. . આ પ્રમાણે વિચાર કરી મેં સઘળું રાજ્ય અને કુટુંબ સાથે મમત્વ છોડી નિર્જન વનમાં સઘળા પરિગ્રહનો ત્યાગ કરી જિનેશ્વરી દીક્ષા ધારણ કરી. પછી તીર્થક્ષેત્રમાં ફરી સંધ સહિત અનેકવાર આ નગરમાં આવ્યા. સુદત્તાચાર્ય કહે છે કે હું આ વખતમાં. અહિંયાં ચાર પ્રકાના સંઘ-મુનિ, આર્જિક, શ્રાવક અને શ્રાવિકા સહિત તીવ્ર તપશ્ચરણ કરતા શુ અને કાંચનને સમાન માનતો તેમજ શત્રુ-મિત્રને સમાન ગરાત આવ્યો. ઉજયિની નગરીમાં યશોધર રાજ્યના મંત્રી ગુણસિંધુ નામને હતા, જેણે મનુષ્યોને શાંતિ ઉત્પન્ન કરી, પિતાનું મંત્રી પદ નાગદત્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust