________________ 187 . * પૃથ્વીપાળ ! જ્ઞાની માણસે એજ કારણથી કોઈ જીવ સાથે કરતા નથી, કેમકે જે એકવાર કોઈને ઘાત કરે છે તે બીજ. જન્મમાં, તેના વડે જ પોતાને ઘાત કરાવે છે. રાજન ! બળદના જીવને શેઠે કારમંત્ર સંભળાવ્યો હતો. તના પ્રભાવથી તે તારી સ્ત્રીના ગર્ભ માં રહ્યા. તે સમયાંતરે જમે. લઈને વૈવનારંભમાં સૂર્યસમાન પ્રતાપી રાજા થઈને પૃથ્વીને પાળક થયા. રાજન ! તે તારો પુત્ર ચિરકાળ પર્યત રાજપાલન કરી ભગવાન. સવસ વીતરાગના માર્ગને મસાકર બનીને ચિત્રાંગદ નામને ધારક મહાબળ તારા આપેલા રાજ્યનો ત્યાગ કરી ભગવતી દીક્ષા ગ્રહણ. કરી નદી સરોવરનું અવગાહન કરતે પૃથ્વી ઉપર ભ્રમણ કરી તારા. નગરમાં એક દેવીગ્રહમાં આવ્યું અને ત્યાં તપ કરતો પિતાના મનમાં અરી વાંછા કરવા લાગ્યો કે હું તપના પ્રભાવથી આ દેવીના જેવી. વિભૂતિને પ્રાપ્ત થાઉં. : " - રાજન ! તે મિદષ્ટિએ નિદાનવડે અમૂલ્ય રત્નને કોડીમાં વેચી નાંખ્યું એટલૅ મરીને મિથ્યાત્વના યોગથી સ્ત્રીની પર્યાયમાં. ચંડ મારી દેવી થઈ અને તારી માતાનો જીવ સંસારમાં ભ્રમણ કરી. મિથાવના યોગથી ભેરવાનદ થયો કે જેને તે પ્રણામ કર્યો અને. જેની આજ્ઞાથી તે દેવીના બળીદાન માટે અનેક જીવોનાં યુગલ. ભેગાં કર્યા. - હવે આ ભરવાનંદ કે જે અધોમુખ કરી કરૂણરસથી પૂરિત. ! 1 બેડલો છે તે મરણ પામીને ક૫વાસીદેવ થશે. . . . રાજન્ ! આ ઉજજયિની નગરીને યશબંધ નામને રાજા | હતા, જે પટદર્શન (મત)ને ભક્ત હતો, તેણે અનેક કુદેવાના મક P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust