________________ 185 - અને રાજા વૈદર્ભનો પુત્ર જે ગંધર્વસેન હતા, તે પણ ગંધથીના કુકર્મ સાંભળી સ્ત્રીઓના કુત્સિત કર્મની નિંદા કરતા જૈનમતની શિક્ષા ગ્રહણ કરી અનશનાદિ વ્રતનું આચરણ કરી નિદાન સહિત મરણ પામીને તું મારિદત્ત થયો, માટે હવે તું પિતાના આત્માનું સ્વરૂપે જાણીને આત્મકલ્યાણ કર. * - - - હે રાજન મારિદત્ત જન, ધન અને ધાન્યવડે પૂર્ણ ગુણે ભરેલું અને રમણિક એવા મિથુલપુરીનું બીજું કથાંતર શ્રવણ કરમિયાપુરનું થાંતર. . - મિથુલપુરી નામની નગરીમાં ગુણોના સમુહથી શેભાયમાન, સમ્યકર રત્નજી વિભૂષિત વતદાનરૂપ કાર્ય અને શ્રુતના અર્થનો ધારક જિનદત્ત નામનો શ્રાવક શેઠ ઘણે પિસાવાળો હતો. હવે રાજ -શાધરને છેડે કે જે જળ પીતી વખતે ભેંસના મારવાથી મરણ પામ્યો હતો તે જિનદતની. ગાયના પેટેથી બળદ ઉત્પન્ન થયા. કાળાં‘તરમાં એક દિવસ જ્યારે તે બળદ મરણ પામ્યો ત્યારે જિનદત્ત શેઠ તેને પાંચ મોકારમંત્ર સંભળાવ્યા, તે વખતે સંસારનાં દુઃખેથી -તપ્ત બળદે પણ : ધ્યાનપૂર્વક કારમંત્ર સાંભળ્યા કે જેના ળિથી-હે રાજન મારિદસ્ત! તારી રૂખમણી. રાણીના શ્રેષ્ઠ ગર્ભથી પૃથ્વીવલયમાં પ્રતાપધારી અને શત્રુઓના માનનો મકરપુમદન :નામનો પુત્ર થયો. S = ' રાજમંત્રીના નાના પુત્ર કે જે પોતાની ભાભી ગધબી સાથે ઋભિચારકર્મ સેવન કરતો હતો તે પાપકર્મના રોગથી સંસારસમુ:કમાં પતન કરી પાપીણ કબડાં થયો. અને કુટીલચિત્તા ગંધશ્રી -વ્યભિચારરૂપ કુત્સિત કર્મથી મરણ પામીને વિમલવાહન રાજાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust