________________ 186 રાણીના ગર્ભથી અમૃતમતિ નામની પુત્રી થઈ, જેનું પૈવનારંભમાં દેવયોગથી યશોધર મહારાજ સાથે પાણીગ્રહણ થયું. રાજન ! તે અમૃતમતિ કે જે પૂર્વ ભવમાં ગંધશ્રી હતી તેણે પૂર્વના સંસ્કારથી ભીમનો જીવ કે જે કબડો થયો હતો તેની સાથે ફરીથી વ્યભિચારસેવન કર્યું. ' - હવે તને યશોમતિ અને અભયરૂચિકુમારની વાર્તા સંભળાવું છું. - રામમંત્રી કે જે મરણ પામીને વિજયાદ્ધગીરી ઉપર ઉત્પન્ન ચયે હતો તે મહા પ્રતાપને ધારક થઈ બ્રહ્મચર્ય પૂર્વક અણુવ્રતાનું પાલન કરી શુભ કામના વેગથી સમાધિમરણ કરી યશોધર મહારાજની રાણીને ગર્ભથી યશેમતિ નામને વીરપુત્ર થયે. વળી રામમંત્રીની સ્ત્રી જિતશત્રની માતા કે જે બ્રહ્મચર્યના પ્રભાવથી વિજ* યાદ્ધગીરી પર ચંદ્રલેખા નામની વિધાધરી થઈ હતી, તે ધર્મસેવન કરી અંત સમયે સમાધિમરણ કરી યમતિની રાણી કુસુમાવી થઈ હતી, તે સધળી વિદ્યાઓમાં નિપુણ બન્ને કુળને શોભાવતી સુખપૂર્વક રહેતી હતી. . . ( આ પ્રમાણે મુનિરાજનાં વચન સાંભળી રાજા મારિદત્ત મુનિરાજને નમસ્કાર કરી પૂછયું–“સવામી ! તે સંશયતિમિરભાસ્કર ભેંસે રાજાના ઘોડાને જળ પીતી વખતે શા કારણથી માર્યો ?" | મુનિરાજ બોલ્યા–“રાજન ! પ્રાણી પૂર્વ વૈરના યોગથી એક બીજાને વાત કરે છે, પૂર્વભવના રાષરૂપ અગ્નિમાં ભસ્મ થાય છે, એ પ્રમાણે એ બનેમાં પૂર્વભવનું વેર હતું એટલે આગલા ભવમ ડાના જીવે ભેંસના જીવને ઘાત કર્યો હતો, તે પૂર્વના વેરને લts ભેંસે ઘોડાનો નાશ કર્યો. . . .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust