________________ તપ કરી પંદર દિવસ સન્યાસ અને સમાધિમરણ સાધી બિન જણ પ્રાણ ત્યાગી બીજા ઈશાન સ્વર્ગમાં દેવ થયા. તે વખતે - તરતજ સેંકડો દેવો એમની સેવા કરવા લાગ્યા તથા સમ્યવના પ્રભાવથી સ્ત્રીલીંગ છેદી દેવ થઈ વિમાન સંબંધી અનેક ક્રીડા કરવા લાગ્યા. ત્યાં એ બન્ને દેવ જિનમંદિરમાં એકત્રિમ પ્રતિમાઓની વંદના કરવા લાગ્યા. આ જિનમંદિરો જગત વિષે ઉત્તમ છે અને સમ્યવ કરી વર્ગ મેલને પ્રાપ્ત કરાવનારા છે અને સમ્યકત્વવડે નિશ્ચય સુખજ થાય છે. - તે દેવીના વનમાં મુનિ સદત્તાચાર્ય સિદ્ધગિરિ પર્વત ઉપર રહી સંસારની અનિત્ય ભાવનાનું ચિંતવન કરતા સત્ય આરાધનાને આગધન કરી અને એકચિત્ત થઈ સત્યાર્થપણુવડે સાત તત્વોને જાણે સન્યાસ ધારણ કરી સમાધિથી યુકત સાતમાં સ્વર્ગમાં પ્રાપ્ત | થય, અને યમતિ રાજા, કલ્યાણમિત્ર શેઠ, અભયરૂચિકુ1 વાર, મારિદત્ત, ગોવર્ધન શેઠ, અભયમતિ વગેરે ભવ્ય દુર્નયનો =.. નાશ કરવાને માટે તપનું આચરણ કરી અને સન્યાસ ધારણ કરી, સ્વર્ગમાં પ્રાપ્ત થયા. | સમાંત. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust