________________ - 184 તીથે માની સ્નાન કરતી. અંતસમયે મરણ પામીને અજિતાંગજ રાજાને ઘેર ચંદ્રમતિ નામની પુત્રી થઈ. એ ચંદ્રમતિ સ્વભાવની ભોળી અને બુદ્ધિવડે મંદ હતી, તેને યોધ રાજાએ પરણી, જેની કક્ષાથી યશોધર નામને પુત્રરત્ન ઉત્પન્ન થશે. - તે યશોધ મહારાજ પોતાના પરીવારના પિપણમાં કલ્પક્ષ તુ થયા. એક સમયે જ્યારે યશેર્ધ મહારાજને વૈરાગ્ય ઉત્પન્ન થયું ત્યારે યશોધરને સઘળું રાજ્ય સેંપી દીક્ષા લીધી, અને સઘળા પરીવાર અને શરીર પરથી મોહ છોડીને દ્વાદશવિધિ તપ કરી અંત સમયે સમાધિમરણ કરી છ બ્રહ્માસ્તર નામના સ્વર્ગમાં મોટી રિદ્ધિના ધારક દેવ થયા. ' વળી મહારાજ વૈદર્ભની ગંધશ્રી નામની પુત્રી કે જે મંત્રીના પુત્ર જિતશત્રુની સાથે પરણેલી હતી તે પાપકર્મના ઉદયથી પિતાના દિયેર ભીમ ઉપર આસક્ત થઈ છૂપી રીતે ભેગમાં લવલીન થઈ એક દિવસે જિતશત્રુએ ગુમરીતે પિતાની સ્ત્રી ગંધથીનું કુત્સિત કમે જોઈ લીધું. જેવું એણે પિતાની સ્ત્રીનું ખોટું કર્મ જોઈ લીધું કે તત્કાળ સ્ત્રીઓના ચરિત્ર અને સંસારદેહભેગથી વિરકત થઈ તપાવનમાં જઈને દિગંબરાચાર્ય પાસે જિનદીક્ષા લીધી, અને તપશ્ચરણ કરી અંતસમયે સમાધિમરણ સાધી ચંદ્રમતિ (રાજા વૈદર્ભની રાણી વિમશ્રીને જીવ) ના ગર્ભથી યશોધર નામને પુત્ર થો હતો તે જ સજ * યશોધર યશાધના પછી રાજ્યશાસન કરતો ન્યાયપૂર્વક પ્રજાપાલન - કરવા લાગ્યા .. . . . . . . . . . - - - જિતશત્રુની માતા પિતાની પુત્રવધૂના વ્યભિચારને લીધે જિતશ્રેને વૈરાગ્ય થવું સાંભળી પિતાનાં ભર્તાર રામસહિત બ્રહ્મચર્ય ગ્રહs કરીને અંતે સમાધિમરણ કરી દઢ બ્રહ્મચર્યના પ્રભાવથી તે બને - જણ. વિજયાદ્ધ ગિરી ઉપર ઉત્પન્ન થયાં. . .' : * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust