________________ 183 * તે વૈદર્ભ મહારાજ સઘળા વસ્ત્રાભૂષણાદિ પરિગ્રહને ત્યાગ કરી પરમ દિગંબરી દીક્ષા ધારણ કરી, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપી રત્તથી અલંકૃત થઈ દિશારૂપી વસ્ત્રને ધારણ કરીને મહામુનિ થયા. એમના મહામુનિ થયા પછી ગંધર્વસેન કુમાર શત્રતા મા ને મર્દન કરવાવાળે રાજ્યાસન ઉપર બેઠે, અને હાથી ઘોડા રથ વગેરે રાજ્યરિદ્ધિયુક્ત ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરવાલા. એક સમયે એ ગંધર્વસેન રાજા પિતાની સેના સહિત યાનપૂર ર્વક પવિત્ર અને નિર્મળચિત્તે પોતાના પિતા વૈદર્ભ મુનિરાજની પાસે ગયે; આ વખતે મુનિ સન્યાસમાં બેઠેલા હતા. એ વખતે મુનિએ ગધવસેનને ચતુરંગ સેનસહિત પૂર્ણ તેજયુકત જે તે વખતે પોતે પોતાના મનમાં નિદાન કર્યું કે હું નિજ વ્રતના પ્રભાવથી આવાજ પ્રકારની રિદ્ધિનો ધારક થાઉ. ' * સી ગ્રંથકર્તા કહે છે કે-હા ! ધિક્ ! એ નિદાનબંધને, કે અમુલ્ય રનને ભ્રસામાં આપી દીધું, જે તપના પ્રભાવથી ઈદ્રાદિ પદ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે એવા મહાન ફળદાયક વ્રતનાં ફળને જરામાત્ર વિભૂતિના લોભમાં વેચી નાંખ્યું !! પછી તે મિથ્યાત્વથી દૂષિત વૈદર્ભઋથી આયુને અંતે મરીને ઉર્જયની નગરીમાં યશોધર રાજાને ત્યાં યશોધર નામનો પુત્ર ઉત્પન્ન થયો. તે યશોધ પિતાના યશથી સઘળા દિમંડલને પૂરિત કરતો. સમુદ્રાંત પૃથ્વીના સ્વામિનું રાજ્યપદ પોતે ધારણ કરી રહેવા લાગ્યો. - વળી વૈદર્ભની રાણી વિધ્યશ્રી જે આફ્રિકા થઈ હતી તે ભગગવાનના ચરણ કમળ પોતાના હું દયમાં ધારણ કરી, તપશ્ચરણ કરી શરીરનું શોષણ કરતી અને મિથ્યાત્વના ઉદયથી ગંગાદિ નદીઓમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust