________________ 181 તે પછી જ્યારે સઘળા રાજકુમાર પોતપોતાના વસ્ત્રાભૂષણથી સજિત થઈને મંડપમાં બેઠા ત્યારે રાજપુત્રી ગંધશ્રીએ પોતાની સખીયા સહિત સ્વયંવરમંડપમાં આવીને સઘળા રાજકુમારો પર નજર કરી, તે વખતે વૃદ્ધ ખેજાએ સઘળા કુમારોના નામ, કુળ, ગુણ, સ્થાન, પરાક્રમ વગેરેનું વર્ણન કર્યું, પરંતુ રાજપુત્રીના હૃદયમાં એકપણ રાજપુને પ્રવેશ ન કર્યો, પણ રામ નામના મંત્રીને પુત્ર જિતશત્રુ કે જે ખરેખર જિતશજ હતો તેના કંઠમાં વરમાળા નાંખી, જે જોઇને સધળા ન્યાયવાન રાજાઓએ ધન્ય ! ધન્ય ! વાહ ! વાહ ! ની ગર્જના કરી, અને પછી વિધિપૂર્વક પાણગ્રહણ થયું અને ઘણી ધામધુમ સહિત વિવાહનું કાર્ય સમાપ્ત થયું. આ પ્રમાણે જિતશત્રુ રાજપુત્રી સાથે લગ્ન કરી તેની સાથે સુખપૂર્વક મનોરંજક કીડા કરત કાળ વ્યતીત કરવા લાગ્યો. કેટક વખત પછી એક દિવસે દર્ભ મહારાજ શિકારને માટે અનેક શિકારી, અનેક શસ્ત્રધારી સીપાઈઓ અને હિંસક જાનવર સહિત વનમાં ગયા. ત્યાં એક હરણનાં ડાંને ચરતા જોઈ બાણ માર્યું, જેથી તે હરણ અને હરગી બને આ આપત્તિ જોઈને ત્યાંથી દોડ્યા, પરંતુ દેડીને જાય શું કે રાજાએ પણ તેની પાછળ ઘેડ દેડાવીને બાણ છોડયું, જેથી હરણી બાણુથી વીંધાઈને જમીન ઉપર પડી.. એ પ્રાણુ રહિત હરણને શીકારીઓએ ઉઠાવીને ચાલવા માંડયું. તે પછી જીવતા રહેલા હરણે જ્યારે પોતાની સ્ત્રી હરણીને ન જોઈ, - ત્યારે બાવરો ખૂની રસ્તો ભૂલીને પિકાર કરતો , આમતેમ રખડવા લાગ્યા. એ હરણ પિતાની પત્નીના વિરહમાં વ્યાકુળ એવો અંધ થઈ ગયે કે પિતાના પ્રાણને પણ ડર રહે નહીં, પરંતુ દોડતા પડતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust