________________ 18. શબ્દ કરતો અને આંખમાંથી આંસુ પાડતો મરેલી હરણની નજીક આવ્યા. - એ સમયે હરણની શેકપૂર્ણ અવસ્થા જોઈ રાજાનું હૃદય દયાથી ભરાયું અને પોતાના મનમાં ચિંતવન કરવા લાગ્યો-હા શાક કે હું ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત, શારીરિક ક્રિયામાં લંપટ અઝાની થઈ આટલા વખત સુધી ધર્મ અધર્મ તથા તેનું ફળ સુખદુઃખથી અસાન જ રહ્યો. હા ! મેં વિષયોમાં સુખ માની કોઈપણ પ્રકારને પરેપકાર ન કર્યો, પણ નિરપરાધી જીવોની હિંસા કરી ઉલટું પાપ બેધ્યું. હવે મારે સઘળાં પાપકર્મોને ત્યાગ કરી ધર્મસેવન કરવું જ ઉચિત છે કેમકે એ વિષયોને સેવન કરવાથી કલ્પકાળમાં પણ વૃતિ નહી થાય. એ સિવાય એ વિષય હાલ તરત તો ઉત્તમ જણાય છે પરંતુ આખરે અતિ વિષમ અને નર્કમાં લઈ જનારા છે. * આ પ્રમાણે સંસાર, દેહ અને ભેગથી વિરકત થઈ રાજા પેતાને ઘેર જઈને સઘળા રાજમંડળને એકઠા કરી પિતાના વૈરાગ્યની સુચના કરવા લાગ્યું. .. - જો કે સઘળા રાજકર્મચારી વગેરેએ રાજના વૈરાગ્યથી શોકાતુર થઈને રાજાને દીક્ષાથી નિવૃત્તિ કરવાને માટે અનેક પ્રકારના વડયંત્ર રચ્યા, પરંતુ વૈરાગ્યવિભૂષિત રાજાએ કોઈપણ પ્રકારે ન કાત પોતાના પ્રિયપુત્ર ગંધર્વસેનને રાજ્ય સોંપી પિતે તપવનમાં જઈ જૈનાચાર્યની પાસે જિનદીક્ષા ગ્રહણ કરી. . તે સમયે મહારાણી વિધ્યશ્રીએ પણ આફ્રિકાની પાસે સઘળા પરિગ્રહનો ત્યાગ કરી, ફકત એક સફેદ સાડી ધારણ કરી ભગવતન યશને પ્રકાશિત કરતી આજિકાનાં વ્રત ગ્રહણ કર્યાં. ..... - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.