________________ 71 કાગડે, ઘૂવડ, વગેરે નભચર જીવોને પણ જિનદીક્ષા થઈ શક્તી નથીહી ! જે કઈ મહાત્માનો ઉપદેશ મળી જાય. અમે કાળલબ્ધિ પામે આવી જાય તો સમ્યગદર્શન તથા શ્રાવકનાં વ્રત થઈ શકે છે. * - હે દેવકામિની ! મનુષ્યોમાં પણ સ્ત્રી, બાળક, વૃદ્ધ, મુનિધાતક, પરસ્ત્રીલંપટ, મધ માંસ મધુના લંપટી, જુગારી, વેશ્યાસકત, જૈનધ મેંના નિંદક, ચોર, કર્મ, શિકારી, નિર્દયપરિણામી, બીજાને લઢાવનારે. બીજાના ધન એશ્વર્યને જોઈ ગુરવાવાળા ઇત્યાદિ જેટલા નિર્દય પરિણમી હિંસાના વ્યાપારમાં મગ્ન રહેવાવાળા છે તેમને પણ મુનિવૃત થઈ શકતું નથી. હા, જ્યારે તેઓ સદઉપદેશથી પૂર્વકર્મનો ત્યાગ કરી દે, ત્યારે અવશ્ય થઈ શકે છે. ' . . - * દેવી! જો કે સઘળી પર્યાયોમાં મનુષ્યપર્યાય ઉત્તમ છે કેમકે મેક્ષનો ઉપાય એ પર્યાય સિવાય બીજામાં નથી, પરંતુ જે મૂર્ખ માક્ષનાં સાધનોથી અજાણ થઈને વિષયમાં લંપટી થતે હિંસાદિક કર્મમાં પ્રવૃત્તમાન થાય છે, તે મોટા રવ નર્કમાં પડે છે. ત્યાં માનસિક દુઃખ તો છે જ પરંતુ ક્ષેત્રજનિત અને અસુરકુમારેવડે પરકાર લડવાથી ત્રીજા નક પતિ અતિ ત્રાસિત થાય છે. એ નારકી. અત્યંત પરિગ્રહ ધારવાથી, અને નકેની પૃથ્વીમાં વિહાર કરવાથી અનંત દુઃખોના પાત્ર થાય છે, કે જ્યાં આંખના પલકારા જેટલોવખત પણ સુખ નથી. . . નકના નારકીઓ પરસ્પર શસ્ત્ર પ્રહાર કરતાં, કંપિત શરીર થતા એક બીજાને ટ્રકડા ટુકડા કરે છે તો પણ પારાની માફક પાછો. મળી જાય છે, એ સિવાય નારકીઓનું શરીર તરવારથી કાપવામાં આવે, ત્રિશૂળથી છેદવામાં આવે ઘાણીમાં પીલવામાં આવે, તેપણુ. IT IT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust