________________ 168 IT IT I કહેવા લાગી,-: સ્વામી 1 . આપ ફક્ત કૃત્રિમ કૂકડાને મા૨વાથી સધન ભવનમાં ભટકયા, તે મેં અસંખ્ય જીવાને પોતાની માયાથી ભક્ષણ કર્યા. અને રૂધિરના સમુદ્રમાં સ્નાન કર્યું, માટે હું એ પાપથી શી રીતે મુકત થઈશ ? હે દયાનિધિ ! ભેંસ, બળદ વગેરે છવાનું હિંસાજનિત પાતક જ્યાં સુધી મને ગ્રામીભૂત ન કરે ત્યાં સુધી આપ મારી રક્ષા કરો. હે દેવ ! હું પૂર્વે કરેલાં તીવ્ર પાપથી મુકત થવાના પ્રાયશ્ચિત્તરૂપ તીવ્ર તપનું આચરણ કરીશ, કે જેથી જીવવધથી ઉત્પન્ન થએલી હિંસાનું પાપ નાશ પામે. " . . . - આ પ્રમાણે પાપથી કંપિત દેવીના વિનયપૂર્વક વચન સાંભળીને અલક મહારાજ કહેવા લાગ્યા–“હે દેવી ! ઉત્પાદ શય્યાથી ઉત્પન્ન થયેલા સંત ધાતુ ઉપધાતુ રહિત શરીરના ધારક, વાત, પીત અને કફ જનિત રોગોથી વિમુકત, સારરૂપ શબ્દ અને મનના મૈથુન સહિત તથા કામ રહિત તથા એક એક હાથી અનેક ધનુષ પ્રમાણુ દેહના ધારક દશ હજાર વર્ષથી તેત્રીસ સાગરપયંત આયુના ભેંકતા વ્યંતરદેવોને સર્વાર્થસિદ્ધિના અહિમેંદ્ર પર્વત, એ પ્રમાણે સઘળા દેવામાં તપશ્ચરણ નથી, કેમકે દેવને ઉત્કૃષ્ટ ચાર સ્થાન થાય છે, જેથી અત્રત પર્યત રહે છે એટલે સમ્યગદર્શન તે થઈ જાય છે, પરંતુ શ્રાવકના વ્રત પણ કે જે દેશવ્રત નામના પાંચમા ગુણસ્થાનમાં થાય છે, તે જે ન થાય તે મુનિવ્રત કે જે પ્રમત્ત નામના છઠ્ઠા ગુણસ્થાનમાં થાય છે તે કેવી રીતે થઈ શકે ? * * હે દેવી ! આ ચતુર્ગતિરૂપ સંસારમાં બીજા પણ અસંખ્ય ઇવ એવા છે કે તેઓ તપશ્ચરણ ગ્રહણ કરી શકતા નથી. - ચંડમારીએ કહ્યું સ્વામિ ! જે તેનું કથન મને સંભળાવે કૃપા થશે. , , , . . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust