________________ 150 . તેજ એકલો મોક્ષને પ્રાપ્ત થાય છે એટલે એકજ જીવ પુણ્ય સંચય કરીને સ્વર્ગસુખને અનુભવ કરતો મનુષ્યપર્યાય ધારણ કરી કમેને. નાશ કરી મેક્ષને પ્રાપ્ત થાય છે. * આ જીવ અને દુઃખ પોતે એકલો જ સહન કરે છે, પરંતુ કુટુંબી માણસ તે દુઃખને ગ્રહણ કરવામાં જરાપણ સમયે થતા નથી, એવું જાણવા છતાં પણ આ જીવ કુટુંબીઓના નેહને છેડતો નથી અને તેને માટે અનેક પ્રકારે પાપારંભ કરે છે. ખરેખર આ જીવને ને ધર્મજ છે. 4 - આ જીવને નેહી ઉત્તમક્ષમાદી દશલક્ષણ ધર્મજ છે, કેમકે. એજ ધર્મ છવને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે અને એજ ધમે સઘળા દુઃખના નાશરૂપી મોક્ષ મેળવત્ર આપે છે એટલૅ ધર્મ સિવાય આ જીવને કોઈ પણ સહાય નથી. - હે ભવ્ય જીવો! તમે આ જીવને શરીરથી સર્વે પ્રકારે જુદી જાણીને ઉદ્યમ કરો, કેમકે એ જાણવાથી બીજા સઘળા દ્રવ્ય ક્ષણમાત્રમાં ત્યજવાયેગ્ય થઈ જાય છે એટલે જ્યારે પિતાનાં સ્વરૂપનું જ્ઞાન થઈ જશે એટલે તે સઘળા પર દ્રવ્ય કે જે આત્માથી જુદા છે તે સઘળા જણાઈ જશે, તે માટે સૈથી પ્રથમ પોતાના વરૂપને જાણ વાને ઉધમ કરવો જોઈએ. दोहरो-एक जीव पर जाय वहु, धारे स्वपर मिदान / पर तजी आपा जानके, करो भव्य कल्यान // 3 '' - 6 : [] સ ત્વ માવના. H આ જીવ સંસારમાં જે શરીરને ગ્રહણ કરે છે તે જુદું છે, P.P. Ac. Gunretnasuri M.S. Jun Gun Aaradhak Trust