________________ મહીના પંદર દિવસના ઉપવાસ ધારણું કરતા દીર્ધ રમાવલી સહિત, પિતાનાં મન વચન અને કાયને વશમાં લાવીને આત્માના ધ્યાનમાં દયાનસ્થ થતા તથા પ્રસ્વેદ અને રજાદિ વડે લિપ્ત શરીર. ધારણ કરતા પૃથ્વી સમાન ક્ષમાવાન, સુમેરૂ સમાન ધીર, આર્ત, રૈદ્ર એવા. બે કુબાને થી રહિત, મમત્વ વર્જિત હમારા ગુરૂ સુદત્તાત્યાય પૃથ્વી ઉપર પ્રમાદ રહિત જીવોની દયાયુક્ત ભ્રમણ કરતા આ નગરના બાગમાં આવેલા છે, અને તેજ યતિપતિની સાથે તમે પણ આવેલા છીએ અને શ્રી ગુરૂની આજ્ઞા પ્રમાણે ગુરૂના ચરણકમળાની * વંદના કરી ફરવા નીકળેલા છિએ. . . . . . * તપશ્ચરણ કરતા તથા જિન ભગવાનનું સ્મરણ કરતા હમે બને માર્ગમાંથી જતા હતા કે હમને બંને ભાઈ બહેનને સિપાઈઓએ. પકડી એ દેવીગૃહમાં હાજર કીધા. - શ્રી અભયરૂચિકુમા૨ કુલ્લ મારિદત્ત રાજાને કહેવા લાગ્યા છે રાજન ! આપના સિપાઈઓએ હમને બન્નેને અહીંયા લાવી આપની! સન્મુખ ઉભા કીધા તે પછી જ્યારે આપે હમારું ચરિત્ર પૂછયું ત્યારે હમે હમારા કૃતક વડે સંસારના પરિભ્રમણરૂપ સઘળું વૃત્તાંત આપને સંભળાવ્યું, હવે આપને જેમ રચે તેમ કરો. : - કરણ 13 . - मारिदत्तं अने चंडीका सत्य धर्ममां तत्पर. { ગ્ર થંકર્તા કહે છે કે દંપર્ટ પ્રમાણે ક્ષુલ્લક મહારાજનું સઘ3 જ ક જીવનચરિત્ર સાંભળીને મારિદત રાજા અને ચ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust