________________ ડીકાદેવી બન્ને જણ સંસારથી ઉદાસચિત્ત થઈ ગયા, અને પ્રથમ સઘળા પશુઓના યુગલેનો ભેગ. આપવાને જે આરંભ કર્યો હતો તેને નિષેધ કરી સત્ય ધર્મમાં તત્પર થયા અને પિતાના હૃદયમાં ચિતવન કરવા લાગ્યા કે, આ લોકમાં પવિત્ર અને પ્રધાન બાળ યુગલ પૂજનિક છે તથા “મસ્તાર તિwતે જૂદાળ” રત્નની માફક વંદનીક છે. - : , વછરાતન હિંના નામોનાં નારા. . - આ પ્રમાણે ચિંતવન કરી મારિદત્ત રાજા, ચંડીકાદેવી, અને તેના ઉપાસક ભૈરવાનંદ વગેરે વસાતથી આદિત, રસવાન માંસદિગંત વ્યાસ રૂધિર, તથા અસ્થિ માંસ નસા જાલથી વ્યાપ્ત પણ મસ્તક રહિત કબંધ અને તેની સઘળી સામગ્રી મધપાત્ર વગેરે કે જે. ચંડી, કાના મંદિરમાં બળીદાન માટે લાવવામાં આવી હતી તે સઘળી ફેંકી દઈને તે કાર્યથી વિમુક્ત થયા. . . . . . . . -- 1 - તે પછી રાજાએ કર્મચારિને બોલાવીને કહ્યું કે તમે જલ્દી જઈને ઉપવનને સુશોભિત કરે. રાજાની આજ્ઞા થયેથી સઘળા કર્મચારિયોએ તરતજ નિર્મળ વનમાં જઈને મુક્તાફળની જાળી તથા રેશમી કપડાના મંડપ અને રત્નજડિત ચંદરવા વગેરેથી તે વનને એવું સુશોભિત કર્યું કે જાણે બીજું સ્વર્ગવિમાનજ સ્વર્ગની લક્ષ્મીને છાડીને પૃથ્વી ઉપર આવ્યું છે. - . ' સઘળું વન શોભાયમાન કરીને કર્મચારીએ રાજાની પાસે જઈને કહ્યું, “મહારાજ! આપની આજ્ઞાનુસાર સધળું વન શોભાયુક્ત થઈ ગયું છે. કર્મચારિયોનું આ પ્રમાણે કહેવું સાંભળીને ચંડિકા - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust