________________ .... धर्म करत संसार सुख, धर्म करत निर्वाण / ... धर्मपंथ साधन विना, नर तिर्यच समान / / :: ધ કરવા 26 . - ચમાર કૃષ્ટ પરિમાં. આ શ્રી અભયરૂચિકુમાર ક્ષુલ્લક માહિદત્ત રાજાને કહેવા કાકક્ષા– લાગ્યા–“રાજન ! શ્રી સુદત્તાચાયે ઉપયુકત બાર ભાવનાઓનું વર્ણન કર્યા પછી મને કહ્યું કે-હે વત્સ ! મેં જેવું આચરણ બતાવ્યું તે પ્રમાણે તું કર, એટલે તું ભુલક વૃત્તિ ધારણ કર, કેમકે મુનિવર ધારણ કરવાને તું અસમર્થ થઈ જશે. - રાજન્ ! તે વખતે આચાર્યની આજ્ઞા મુજબ મેં સંસારસમુદ્ર પાર કરવાને જહાજ સમાન ભુલકવ્રત અંગીકાર કર્યું અને બીજી સઘળા વસ્ત્રાભરણોનો ત્યાગ કરીને એક સફેદ વસ્ત્ર અને લંગાટી માત્ર ગ્રહણ કર્યા, તથા માથાના કેશને હાથેથી લોચ કરીને પછી અન્ય કમંડળ ધારણ કર્યા. તે પછી મદને ત્યાગ કરીને મહારાજ યમતિ અને કુસુમા. ળીએ મુનિ અને આર્જિકાના વ્રત ગ્રહણ કર્યા. - તે શ્રી સુદત્તાચાર્ય ગુરૂ, જેમણે સર્વદેવ કથિત તપશ્ચર કરવામાં પોતાનું મન પૂર્ણ સ્થાપન કર્યું તથા જેમણે કામદેવર... મૃત્યુને નાશ કર્યો, તે ગુરૂવચ્ચે પોતાના ધ્યાનમાં એ= P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust