________________ 58 છવાસ જીવન મરણ સમાન છે. એક સ્વાસનો અરાઢમાં ભાગ માત્ર આયુ છે, ત્યાંથી નીકળીને જે કદાપિ પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને વનસ્પતિ પર્યાય મળે, તો તે અત્યંત દુર્લભ છે. આ *. ત્યાં પૃથ્વીકાયાદિ પર્યામાં બાદર તથા સૂક્ષ્મ શરીરમાં અસંખ્યાત કાળ પર્યત ભ્રમણ કરે છે, ત્યાંથી નીકળી ત્રાસપણું પામવું ચિંતામણી રત્નસમાન અતિ દુર્લભ છે. સ્થાવર પર્યાયમાંથી નીકળીને જે કદાચ ત્રસપર્યાય - ધારણ કરે, ત્યાં પણ વિકલત્રય અર્થાત બેઈદ્રિય, ત્રિઅંકિય; ચાઈદ્રિય થાય, ત્યાં : કોટીપૂર્વપર્યંત રહે પછી ત્યાંથી નીકળી પંચૅરિયપણું પામવું અતિ દુર્લભ છે. વિકલત્રયથી નીકળી જે પંચેદિય પણ થાય, તો અસૈની (મનરહિત) થાય, ત્યાં આ પાપરનો ભેદ જાણતા નથી, અને જે કદાચિત સિની પંચંદ્રિય પણ થાય તે રૌદ્ર પરિણમી બિલાડે, સર્પ, સિંહ, ભજી વગેરે તિર્યંચ થાય.. . se . . . . - બહુ તીવ્ર પરિણામી તિર્યંચ તીવ્ર અશુભ લેશ્યાથી ભયાનક અને દુઃખદાયક નર્કમાં પડે છે, ત્યાં પણ શારીરિક અને માનસિક એવા બે પ્રકારનાં પ્રચુર દુ:ખને ભગવે છે. તે નર્કમાંથી નીકળીને ફરી પણ પાપરૂપ તિર્યંચ નિમાં ઉત્પન્ન થાય છે, ત્યાં પણ આ જવ અનેક પ્રકારે અનંત દુઃખને સહન કરે છે ? 2 , તિર્યંચ યોનિમાંથી નીકળીને ચતુષ્પથમાં પડેલા રત્નની માફક મનુષ્યપર્યાય અતિ દુર્લભ છે, પરંતુ એવી મનુષ્યપર્યાયમાં પણ શ્લેચ્છ થઇને આ જીવ પાપ ઉપાર્જન કરે છે. ઘણા કષ્ટથી ને મનુષ્ય પર્યાવ્ર પણ મળી અને જે તે - ઍરછ કુળમાં ઉત્પન્ન થયા. તા મધ્યદષ્ટિ અભક્ષ્યભક્ષિયોની સંગતિથી પાપ ઉપાર્જન કરી કરી મુગતિમાં પડીને અસંખ્ય દુ:ખનો પાત્ર બને છે. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust