________________ નિત્યજ છે એમ માનવું યોગ્ય છે. દ્રવ્યોના સમુદાયને જ લોક કહે છે, માટે દ્રવ્યોની નિયતાથી લેકની નિત્યતા સિદ્ધ થાય છે. - - લોકની પૂર્વ અને પશ્ચિમ દિશામાં મૂળમાં સાતરા વિસ્તાર છે, તથા મધ્યમાં એક રાજુને વિસ્તાર, ઉપર બ્રહ્મ સ્વર્ગના. સંતપર્યત પાંચ રાજને વિસ્તાર છે. અને લોકના અંતમાં એક રાજૂને વિસ્તાર છે. આ લેક નીચેના ભાગમાં પૂર્વ પશ્ચિમ : સાત રજૂ ચડે ત્યાંથી ક્રમપૂર્વક ઘટનાં મધ્યકામાં એક રાજૂ ચડા પછી બ્રહ્મસ્વર્ગ પર્યત વૃદ્ધિ થતા પાંચ રાજૂ ચડે અને અંતમાં એક રાજૂ ચોડે છે. આ પ્રમાણે દોઢ મૃદંગ ઉભું કરવાથી જે આકાર થાય છે, તેજ આકાર લોકોને છે આલોક ઉતર દક્ષિણ સઘળે સાત રાજૂનો વિસ્તાર છે તથા ઉચ ચિાદ રાજૂ છે અને સઘળે લોક સાત રાજૂ વિસ્તારમાં છે. અને ઘનાકાર ફેલાવવાથી 343 રાજૂપ્રમાણ થાય છે. लोकाकार विचारके, सिद्ध स्वरूप चितारि। જ વિરોધ વિદ્યારિ, માતમ સંમારિ . आतमरूप संवारी, मोक्षपुर वसो सदाही। . . . आधि व्याधि जरं मरन आदि दुःख, होहुं न कदाही // श्री गुरु शिक्षा धारि टारि, अभिमान कुशोका / मन थिर कारन यह विचारि निजरूप सु लोका // 1 // (22) વોધિતુર્રમ માવના. * આ જીવ અનાદિ કાળથી અનંતકાળ પર્યત તે નિત્ય નિ - 1 ૬માં રહ્યા, ત્યાં એક શરીરમાં અનંતાનંત છોને આહાર શ્વાસ P.P. Ac. Gupratnasuri M.S. * Jun Gun Aaradhak Trust