________________ 10 અને કષાયનું સેવન કરે, તે મનુષ્યપર્યાય અતિ દુર્લભ થઈ જશેએ નિશ્ચય કરીને મિથ્યાત્વ અને કષાયને છોડી દેશે.. .. અથવા મનુષ્યપર્યાયના શુભ પરિણામોથી જે સેવ પણ થઈ જાય, તો કઈ પણ પ્રકારે સમ્યગદર્શનની પ્રાપ્તિ તો થઈ જાય, પરંતુ તેને તપશ્ચરણ, દેવત, શીલત્રત, જરાપણું ન મળે. દેવપર્યાયમાં ચેથા ગુણસ્થાનસૂધીજ એ થાય, જેથી જે કદાચિત શુભ પરિણામોથી - દેવગતિ પણ મળે અને મહાન કષ્ટથી સમ્યગદર્શનની પ્રાપ્તિ તે થઈ જાય પરંતુ સકલચારિત્ર (મુસિંધમ) અને દેશ ચારિત્ર (શ્રાવક - ધર્મ) તથા બ્રહ્મચર્યની પ્રાપ્તિ કદાપિ ન થાય, કેમકે દેશમાં પંચમ ગુણસ્થાનને અભાવ છે, અને વતાદિની પ્રાપ્તિ પંચમ ગુણસ્થાનમાં જ થાય છે, માટે દેવોમાં પંચમ ગુણરથાન ન હોવાથી વ્રત શીલ વગેરે પણ તેનાથી થતા નથી.' - હે ભવ્ય ! આ મનુષ્ય ગતિમાંજ તપનું આચરણ, સધળાં મહાવ્રત, ધ્યાન, અને નિર્વાણની પ્રાપ્તિ થાય છે, ઉપર કહ્યા પ્રમાણે અતિ દુર્લભ આ મનુષ્યપર્યાયને પ્રાપ્ત થઈને જે વિષયોમાં રમણ કરે છે, તે દિવ્ય અમૂલ્યરત્નને પ્રાપ્ત કરીને ફરી રાખને માટે તેને બાળી નાંખે છે. અતિ કઠિનતાથી પ્રાપ્ત થતું આ મનુષ્યપર્યાય અમુક રત્ન સમાન છે. તેને વિષયોને મા ફેકટ ખોઈ દેવી ઉચિત નથી. " એ સઘળા એકથી એક દુર્લભ છે, તેમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ રત્નત્રય અત્યંત દુર્લભ છે, એમ જાણીને હે ભવ્યે .આ સંસામાં ઉપલાં ત્રણે રત્નનો આદર કરે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust