________________ 156 નિજેરા, અને અકાળમાં તપશ્ચરણવડે કરેલી અવિપાક નિ જેરા છે તેમાં સ્વકાળ પ્રાપ્ત પહેલી નિજેરા તો ચારે ગતિના જીવોને થાય છે અને બીજી અવિપાક નિજ રા તપવડે , વતીઓને જ થાય છે. - જે મહાપુરૂષ પૂર્વોક્ત પ્રકારે નિજેરાના કારણોમાં પ્રવર્તમાન થાય છે તેને જ પુણ્યકમનો ભાગ વધે છે, અને તેને જ ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્ત થાય છે. * * હોદ -તૂરા વધે , ઘરે તપાવ પાણા નિર્ન વો હૈ, પોતે શિવ બાય ! . (20) આ મવિના. - સઘળા આકાશદ્રવ્યનું ક્ષેત્ર અનંતપ્રદેશી છે, તેના મધ્યમાં રહેલો લોક છદ્રવ્યના સમુદાયરૂપ રહેલ છે. તે કોઈને કરેલ નથી તથા હરી હર વગેરેનો ધારણ કરેલો પણ નથી. ' ' અન્યમતાવલંબી એમ કહે છે કે આ લોકની રચના બ્રહ્માએ * :. કરી છે, નારાયણ રક્ષા કરે છે, અને મહાદેવ સંહાર કરે છે તથા શેષનાગ પોતાના મસ્તક પર ધારણ કરી રહ્યા છે, અને જ્યારે આ લોકને પ્રલય થઈ જાય છે ત્યારે સઘળું શૂન્ય થઈ જાય છે. પછી બ્રહ્મની સત્તાથી કરી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે વગેરે કલ્પિત કથનને આ સૂત્રથી નિષેધ થાય છે. કેમકે આ કોઈની કરેલી કેઈથી પણ સંહારિત થતી નથી, જેવી છે તેવી જ અનાદિનિધન એટલે આદિ અંત રહિત સવરૂદેવે જોયેલી છે. . નં . . . . . છવાદિ અષ્ટ દ્રવ્યોના પરસ્પર એક ક્ષેત્રાવગાહરૂપ જે અવસ્થાન એ લોક છે અને જે દ્રવ્ય છે તે નિત્ય છે, એજ હેતુથી લોક પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust