________________ 154 - જે પુરષ ઉપશમે પરિણામો (વીતરાગ ભાવો ) માં લીન થઈ તથા આ મિથ્યાત્વાદિ ભાવોને ત્યાગવાયોગ્ય જાણુને એ પૂર્વે મોહના ઉદયથી થએલા મિથ્યાત્વાદિ પરિણામોને છોડે છે તેને જ આવાનુપ્રેક્ષાનું ચિંતવન થાય છે.' . વેદોઃ-ગાલ્લવ વંર કાર, નિર્વે તબૈ વિરો ...ते पावै निजरूपकुं, यहै भावना सार // (8) સંવર માવના સમ્યકત્વ, દેશવ્રત, મહાવ્રત તથા કષાયોને જીતવા અને યોગને અભાવ એ સંવરના નામ છે. . આગળ મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને યોગ એવા પાંચ પ્રકારે આસ્રવનું વર્ણન કર્યું હતું તેને ક્રમપૂર્વક રોકવા. તેજ સંવર છે અર્થાત ચોથા ગુણસ્થાનમાં મિથ્યાત્વને અભાવ થયો. ત્યાં મિથ્યાત્વને સંવર થયો, તથા દેશવ્રત ગુણસ્થાન: અવિરતને એકદેશ અભાવ થયો, અને પ્રમત્તગુણસ્થાનમાં સવોદેશ અભાવ થે, ત્યાં અવિરતને સંવર થયો અને અપ્રમત ગુણસ્થાનમાં: પ્રમાદનો અભાવ થવાથી પ્રમાદનો સંવર થયે, અને અગીજિન નામના ગુણસ્થાનમાં સઘળા કષાયોને અભાવ થયે, ત્યાં કપાયને સંવર થયો. આ પ્રમાણે પાંચ પ્રકારના આસ્રવને સંવર થયો. 1 - - 1. જે પુરૂષ ઉપર પ્રમાણે સંવરના કારણોને જાણવા છતાં પણ. તેનું આચરણ કરતો નથી તે દુઃખી થઈને ચિરકાળપયત સંસારમાં પરિભ્રમણ કરે છે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust