________________ ૧૫ર ધારણ કરવાથી અને રસયુક્ત ભજન ભક્ષણ કરવાથી મલાદિ રૂપ . થઈ જાય છે. હે ભવ્ય જી! આ મનુષ્યના શરીરને જે કમેં અપવિત્ર બનાવ્યું છે તે એવી સંભાવના કરીને કે મનુષ્યને વૈરાગ્ય ઉપન્ન થાને માટે નિમિતે કર્યું છે, પરંતુ આ મનુષ્ય આ દેહમાં અનુરાગી થઈ જાય છે, માટે એનાથી વિશેષ બંનું કયું અજ્ઞાન છે? * આ પ્રમાણેના અશુદ્ધ શરીરને દેખવા છતાં પણ મનુષ્ય એમાં અનુરાગ કરે છે, અને એ મને કદિ પ્રાપ્ત થયું જ નથી એવું માનીને આદરપૂર્વક શરીરની સેવા કરે છે, માટે આ પણ એક અજ્ઞાનનું જ માહાન્ય છે. આ દેહથી વિરક્ત થવાથી અશુચિ ભાવના થાય છે. જે પુરૂષ, સ્ત્રી પુત્રાદિ પર દેહમાં વિરક્ત થઇ પિતાના શરીરમાં પણ અનુરાગ કરતો નથી તે પુરૂષને અશચિ ભાવના થાય છે. ફકત વિચાર માત્રથી જ ભાવનાની પ્રધાનતા થતી નથી, પણ દેહને અશુચિ વિચારતાં જે શરીરથી વૈરાગ્ય પ્રકટ થઈ જાય, તો તેજ અશુચિ ભાવના સત્ય છે. - - , , , , , , "दोहरो-स्वपर देहको अशुचि लरिख, तजै तासु अनुराग / र ताकें सांची भावना, सो कहिये बड़भाग // * ' . (7) મા માવના. મન વચન અને કાયાનો પેગ તેજ આસ્રવ છે. તે ચોગ જીવના પ્રદેશોનું ચંચલ–વિશેષ છે તથા મોહના ઉદયથી મિથ્યાત્વ અને કષાય સહિત પણ છે તથા મેહના ઉદયથી રહિત પણ છે. - મને વચન અને કાયનું નિમિત્ત મળેથી જવને પ્રદેશનું જે ચલચલ થવું તેજ યોગ છે, અને તે જ અસ્ત્રવ છે. તે ગુણસ્થાનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust