________________ AJ 151 . માતા પણ કર્મયોગથી જુદી છે, સ્ત્રી છે તે પણ જુદી છે અને પ્રકટ- ૨૫થી પુત્ર છે તે પણ જુદો છે. - ફરી છે પર છવ સઘળી બાહ્ય વસ્તુઓને આત્મસ્વરૂપથી જે કે જુદી જાણે છે તથાપિ પ્રકટ રૂપથી જાણવા છતાં પણ આ મૂર્ખ જીવ તેજ પદા માં રાગ કરે છે, એ મેટી મૂર્ખતા છે. જે જીવ પોતાના સ્વરૂપથી દેહને જુદો જાણીને પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે તેને જ આ અન્યત્વ ભાવના કાર્યભૂત છે એટલે જે દેહાદિક પરદ્રવ્યને પિતાના આત્માથી જુદા જાણીને આત્મધ્યાનમાં નિમગ્ન થાય છે, તેને જ અને ન્યત્વ ભાવના સફળભૂત છે. . . . . दोहरोः-निज आतमतें भिन्नपर, जने. जे नर दक्ष / - . નિગમેં રમે વર્ષે માર, તે શિવ સ્ત્ર પ્રત્યક્ષ ! (6) ગરિ મવિના. હે ભવ્ય છે ! સઘળી નિંદનીક વસ્તુઓને ખજાને, અનેક નિગોદાદિ જીવોનું ઘર, અત્યંત દુગંધમય અને મળમૂત્રાદિનું સ્થાન એવું જે આ શરીર છે, તેને અપવિત્રજ જાણે, કેમકે એ શરીર બીજી સુગંધમય વસ્તુઓને પણ દુગંધમય કરે છે. આ દેહને લગાડેલી ઉત્તમ પવિત્ર સરસ સુગંધ અને મનોહારી દ્રવ્ય પણ ધૃણુંસ્પદ અત્યંત દુર્ગધમય થઈ જાય છે. કે " - ચંદન, કપૂર, કંકુ, કસ્તુરી વગેરે સુગંધમય વસ્તુ જ્યાં સુધી શરીરને સ્પર્શ કરતી નથી ત્યાં સુધીજ પવિત્ર અને સુગંધમય છે, અને જ્યારે શરીરને લાગી જાય છે તે વખતે સર્વે અપવિત્ર થઈ જાય છે. ચંદન કર્પરાદિ તે શરીરના સ્પર્શથી, વસ્ત્રાભૂષણાદિ શરીર, P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust