________________ 148, અપૂર્વક વિચારવામાં આવે તો કોઈ પણ જગ્યાએ સુખ નથી. ચતુ-: ગતિરૂપ સંસારમાં ચાર ગતિએ દુ:ખરૂપ છે, સુખ તે લેશ. માત્ર પણ નથી. ( આ પ્રમાણે સંસારને દુ:ખરૂપ જાણીને મેહનો ત્યાગ કરી પિતાના આત્માનું ધ્યાન કરો, કે જેથી ભ્રમણુશીલ સંસારને નાશ થઈ જાય. ' ' - હૃ.–iા પરવર્તનમથી, સુદરવર સંસારા मिथ्या कर्म उदै यहै, भर, जीव अपार // ... (4) ધિત્વ માવના. આ જીવ પોતે એ જ સર્વે દુખો ભોગવે છે, એની સહાય કોઈપણ થતું નથી. લક્ષ્મી મેળવવાને માટે પોતે એકલો કર્મ કરે છે પરંતુ તે લક્ષ્મી તો તેના સઘળા કુટુંબપરીવાર વાપરે છે. જે એક જીવ ઉત્પન્ન થાય છે તે જ એક જીવ ગર્ભમાં શરીરમે ગ્રહણ કરે છે, તજ એક બાળક થાય છે. યુવાન થાય છે અને તેજ જીવ વૃદ્ધ અને વસ્થાને પણ પ્રાપ્ત થાય છે એટલે એકજ જીવ અનેક પ્રકારના પર્યાયોમાં પ્રાપ્ત થઇ સંસારભ્રમણ કરે છે.. એકજ જીવ રોગી થાય છે, તે જ એક જીવ શેકવાન થઈ માનસિક, દુઃખ ભોગવે છે, તેજ એક જીવ મરે છે અને તેજ એક રંક થઈ નનું દુ:ખ સહે છે એટકે જીવ એકલાજ અનેક અવસ્થા ધારણ કરે છે. ' - એકજ જીવ પુણ્ય સંચય કરે છે, તે જ એક જીવ અનેક પ્રકારનાં દુખોને ભોગવે છે, તે જ એક છવ કર્મની નિજ રા કરે છે અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust