________________ 134 મહારાષ્ટ્ર દેશ તથા એનાથી પણ ન્યૂન નગરાદિકનું દરરોજ પ્રમાણ કરવું તેને દેશાવકાશિક શિક્ષાવ્રત કહે છે. देशावकाशिक व्रतना . काळनी मर्यादा तथा अतीचार. . ગણુધરાદિક જ્ઞાની પુરૂષોએ દેશાવકાશિક વ્રતની એક વર્ષ, છ મહીના , બે મહીના, એક મહીનો, પખખાડીઉં અને નક્ષત્ર પર્યંત કાળની મર્યાદા વર્ણવી છે. આ દેશાવકાશિક વ્રતમાં પણ સીમાઓથી બહાર સ્થૂળસુક્ષ્મરૂપ પાંચે પાપનો સારી રીતે ત્યાગ થવાથી આ વ્રતના વ્રતીદાર પણ મહાવ્રત સધાય છે. મર્યાદાની બહાર કોઈને મોકલો, કોઈ પ્રકારને અવાજ કરવો, મર્યાદાની બહારથી વસ્તુ મંગાવવી, પિતાનું રૂપ દેખાડીને ઈસારે કરવો અને કાંકરો પત્થર વગેરે ફેંકવું એવા દેશાવકાશિક વ્રતના પાંચ અતીચાર છે. . * સામાવતા શિક્ષાત્રત. - મન વચન અને કાય, તથા કૃત, કારિત અને અનુમોદનાથી મર્યાદા અને મર્યાદાની બહાર પણ કોઈ નીમેલા વખત સુધી પાંચ પાપનાં ત્યાગ કરે, તેને સામાયિક શિક્ષાત્રત કહે છે. ' સામાયિકાની વિધિ. આ સામાયિક કરતી વખતે ચોટલીને બાંધવી, મુઠી અથવા વસ્ત્ર બાંધવું, પેલ્યકાસન તથા કાર્યોત્સર્ગ ધારણ કરવું, તથા અંતરંગથી રાગ દ્વેષાદિકને ત્યાગ કરવો જોઈએ.. - ' સામયિકના યોગ્ય સ્થાન. સર્વે પ્રકારના ઉપદ્રવોથી રહિત એટલે ઠંડી, ગરમી, ડાંસ મછર વગેરેની પીડાથી રહિત એકાંત જગ્યા છે જ્યાં સ્ત્રી, પુરૂષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust