________________ 140: છ (9) નિરંત્યાન પ્રતિમા " જે અગ્નિપર પાક્યા વગરનું તથા ઝાડ ઉપર પાક્યા વગરનું મૂળ, ફળ, શાક, શાખા, ગાંડ, કંદ, પુષ્પ અને બીજનું ભક્ષણ નહી. કરે તે દંયમૂર્તિ સચિરત્યાગ પ્રતિમાને ધારક શ્રાવક થાય છે. વાર . (6). રાત્રિમાિની પ્રતિમા : : - જે જીવોની દયામાં તત્પર થઈ રાત્રિની વખતે ચોખા, દાળ વગેરે અન્ન, અને દુધ પાણું વગેરે પાન, લાડુ વગેરે ખાધ અને ચાટવા યોગ્ય રાબડી વગેરે લેહ્યું, એવા ચાર પ્રકારના આહારને - ત્યાગ કરે છે તે રાત્રિભુતિયાગ નામની પ્રતિમાન ધારક શ્રાવક થાય છે. (7) વ્રહ્મર્શ પ્રતિમા. * જે મળના બીજભૂત, મળને ઉત્પન્ન કરવાવાળા, મળપ્રવાહી - દુધિયુક્ત અને સજજાજનક અંગને જોઇને કામસેવનથી હમેશને માટે વિરક્ત થઈ જાય છે, અર્થાત હમેશાં સ્ત્રી માત્રને ત્યાગ કરે છે * તે બ્રહ્મચર્ય પ્રતિમાન ધારક શ્રાવક થાય છે. . . . . . . * * * * (8) સમસ્યા પ્રતિ . " * * જે જીવદયાનો પાળક જીવ હિંસાને લીધે નોકરી, ખેતી અને -વાણિજ્ય વગેરે વ્યાપારના આરંભથી વિરક્ત થાય છે, તે આરભ- ત્યાગ પ્રતિમાને ધારક શ્રાવક થાય છે. - . . . (6) પરિપ્રેક્ષ્યમાં પ્રતિમા.. જે બાહ્ય દશ દશ પ્રકારના પરિગ્રહમાં મમતાને છોડીને નિમમત્વમાં દરચિત્ત થઈ માયાદિ રહિત સંતોષવૃત્તિમાં નિમગ્ન છે, તે * પરિગ્રહત્યાગપ્રતિમાને ધારકે શ્રાવક થાય છે. . . . . .' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust