________________ 145 મૂઢ લોકો પોતે જીવવાને માટે રાગી દેશી દેવતાઓની પૂજા કરે છે, બાધાઆખડીઓ લે છે તથા અનેક પ્રકારના મંત્ર યંત્ર તંત્ર વગેરે ઉપચાર કરે છે. એ સિવાય બીજા પણ અનેક મિશ્રાવ - સેવન કરે છે, પરંતુ વાસ્તવિક વિચાર કરવામાં આવે, તો એમ નિશ્ચિત જ થાય છે કે એવા દેવતાઓમાં કોઈપણ એવો નથી કે જે આ જીવને મરણથી બચાવી શકે. જે કોઈ પણ કોઈને મરણથી બિચાવી શકતા હોય તે સંસારમાં કોઈ મરતેજ નહીં. * - - આ ઉપરથી સિદ્ધ થાય છે કે મરણ થાય છે તે આયુનો ક્ષય થવાથી જ થાય છે, માટે આયુષને આપવાવાળો કોઈ છે નથી. જે કોઈ આયુષને દાત હોત, તે તે પોતે જ પોતાની આયુ વધારી લેત, પરંતુ એ કઈ છેજ નહિ, તે માટે દેવાદિકના પૂજનરૂપ મિથ્યાત્વ ભાવનો ત્યાગ કરીને, નિશ્ચય તો પિતાના સ્વભાવિનું શરણું છે અને વ્યવહારમાં પંચ પરમેષ્ટીનું શરણ છે, માટે એનેજ ગ્રહણ કરવું ઉચિત છે.. . (3) સંસાર માધન. - એકાંત વસ્તસ્વરૂપના શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ અને કેધ, માન, માયા અને લોભ એવા ચાર કષાયયુક્ત જીવને જે અનેક દેહમાં શ્રમણ થાય છે તે સંસાર છે. તે એ પ્રમાણે કે એક શરીરને છોડી બીજા શરીરને ગ્રહણ કરે, ફરી ગ્રહણ કરી તેને પણ છોડે, અને બીજાને ગ્રહણ કરે, એ પ્રમાણે ફરી ફરી ગ્રહણ કરે અને છેડે તેજ સંસાર છે. એ સંસારમાં ચાર ગતિ છે તથા અનેક પ્રકારનાં દુઃખ છે, તેમાં પ્રથમ નર્કગતિનું દુઃખ બતાવીએ છીએ. આ જીવ પાપના ઉદયથી નર્કમાં પેદા થાય છે, ત્યાં અનેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust