________________ છે, જ્યારે મરણ થાય છે ત્યારે ગયો જાણીને શોક કરે છે. એજ પ્રમાણે ઈષ્ટની પ્રાપ્તિમાં હર્ષ અને અપ્રાપ્તિમાં ખેદ કરે છે. આ - ઘળું અજ્ઞાનનું જ માહાગ્ય છે માટે જ્ઞાની માણસેએ વસ્તુનું રૂવરૂપ વિચાર કરીને સમભાવરૂપ રહેવું જ યોગ્ય છે. લાવણ્યતા, તરૂણતા અને મનહરતા વગેરે ગુણ આ - શરીરમાં ચીરકાળ સુધી નિવાસ કરતે, તો ઉત્તમ પુરૂષો આ પ્રતિઆ પક્ષીભૂત, મનોહર મધ્યયુકત સંસારને ત્યાગવાનો ઉધમ કદી પણ * કરતા નહિ. ઉત્તમ પુરૂષોએ સંસારનો ત્યાગ કર્યો છે તે આજ - હેતુથી કે આ નાશવાન સંસારમાં જે કંઈપણ વસ્તુ છે તે સઘળી વિનાશિક છે, એવું જાણીને તે જ્ઞાની પુરૂષો ! કોઈ વસ્તુના ઉત્પાદમાં * હર્ષ અને વિનાશમાં ખેદ કદાપિ ન કરો. . . -- : : : : (1) એપારણ માવના. છે . જે સંસારમાં દેના ઇન્દ્રોનો પણ વિનાશ થતો જોવામાં આવે : છે, જ્યાં બ્રહ્મા, વિષ્ણુ મહેશ તથા તીર્થકર, ચક્રવર્તિ વગેરે : પદવી | ધારક કાળના મુખમાં સપડાઈ ગયા, એવા આ સંસારમાં કોઈપણ જગ્યાએ કોઈનું પણ શરણુ નથી. ? : 5: જેમ જ ગલમાં સિંહના પગતળે પડેલા હરણને કોઈપણ રાખવાવાળું નથી, તેમ આ સંસારમાંના પ્રાણીને કાળના મુખમાંથી છોડવાને કોઈપણ સમર્થ નથી. આ મનુષ્ય સુખની ઈચ્છા કરે છે છે અને મરણથી ડરે છે, તે માટે દેવતાઓને શરણે જાય છે, વૈધને - ઘેર જાય છે, મંત્ર જંત્ર કરે છે, તે પણ ક્ષયકાળથી નિવૃત્તિ થતી નથી. જે મરણને પ્રાપ્ત થતા મનુષ્યને કોઈ દેવ, દાનવ, મંત્ર, તંત્ર વગેરે બચાવાવાળા હોય તો પછી આ મનુષ્ય અક્ષય થઈ જાય એટલે કોઈ મરેજ નહિ.: , , , ; , , , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust