________________ 141 છે. ' ' ' (6) અતwતચ પ્રતિમા. . - જે દયાનિધિની અનુમતિ આરંભ, પરિગ્રહ અને લોકિક કાર્યોમાં સમાનબુદ્ધિ ધારણ કરે છે તે અનુમતિયાગ પ્રતિમાન ધારક શ્રાવક * થાય છે. . . (1) 3%8 શ્રવB. . . * જે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને મુનિયોની માફક તપોવનમાં જઇને ગુરૂની પાસે વ્રત ધારણ કરીને તપશ્ચરણ કરતો ભિક્ષા ભજન કરે છે, તે ખંડ વસ્ત્ર ધારક ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય છે. આ અગી. આરમી પ્રતિમાના એલક અને ક્ષુલ્લક એવા બે ભેદ છે, તેમાં સુક તે સાડાત્રણ હાથ પ્રમાણ પિછાડી અને લંગોટી માત્ર પરિગ્રહ રાખે છે અને ઐલક ફકત લંગરીજ રાખે છે. બીજી ક્રિયાઓ બનેની - સરખી છે. - क्षुल्लकत्रत धारण करवानी प्रेरणा.:, * શ્રી મુનિએ કહ્યું-“હે રાજકુમાર ! આ ઍલકત્તિ : સુધી તે શ્રાવકજ છે, એનાથી આગળ મુનિવ્રત થાય છે. પણ એ એલ અને * જુવક પણ મુનિરાજના નાના ભાઈ છે. એ વ્રતને ધારણ કરવાથી મુનિવ્રતનું પાલન કરવું સહેલું છે, તે માટે તને આ શુદ્ધકત્રત ધારણ કરવાની પ્રેરણા કરું છું. સૈાથી પહેલાં એ વાતનો વિચાર કરવો જોઈએ કે આ જીવનો પાપ તે શત્ર છે અને ધર્મ મિત્ર છે, - એવો વિચાર કરી જે શાસ્ત્રને જાણે છે તે જ શ્રેષ્ઠ જાણકાર થાય છે. જે પુરૂષને પિતાને નિર્દોષ, જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રન્નેને પટારો બનાવવો હોય. તેણે ત્રણે જગતમાં પતિની માફક ઈચ્છા કરીને ધમ, અર્થ, કામ અને મોક્ષ એવી પુરૂષાર્થરૂપી સ્ત્રી પોતાની મેળે. પ્રાપ્ત થઈ જાય છે. . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust