________________ 138 (2) સરીન પ્રતિમા. ' જે સંસાર, દેહ અને ભેગથી વિરકત થઈ પચ્ચીસ મલ દોષોથી. રહિત અતિચાર વગર જેને સમ્યગદર્શન હોય, તથા સાચો માર્ગ ગ્રહણ કરવામાં તૈયાર હોય અને આઠ મૂળગુણેને ધારક હોય તે દાર્શનિક એટલે દર્શન પ્રતિમાને ધારી શ્રાવક થાય છે. (2) વ્રત પ્રતિમા " - જે નિઃશલ્ય થઈ અતીચાર રહિત પાંચ અણુવ્રત તથા ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતોને ધારણ કરે છે, તે વ્રત પ્રતિમાનો. શ્રાવક માનવામાં આવે છે. - (રૂ) સામાજિક પ્રતિમા જે ચાર આવના ત્રિતય એટલે એક એક દિશામાં ત્રણ ત્રણ આર્વત એ પ્રમાણે ચારે દિશાઓ તરફ બાર આર્વત તથા ચાર: પ્રમાણપૂર્વક કાર્યોત્સર્ગ સહિત બાહ્યાભંતર પરિગ્રહની ચિંતાથી રહિત, ખગ્ગાસન તથા પદ્માસનમાંથી ગમે તે આસન સહિત મન. વચન કાયની શુદ્ધતાપૂર્વક પ્રાતઃકાળ, મધ્યાકાળ અને સાયંકાળe. એવા ત્રણ કાળમાં સામાયિક કરે છે, તે સામાયિક પ્રતિમાને ધારક શ્રાવક થાય છે. " (4) ગોધ પ્રતિમા જે એક મહિનામાં ચાર પર્વો એટલે બે આઠમ અને બે દસના દિવસોએ પિતાની શક્તિને ન છુપાવીને શુભ ધ્યાનમાં. તત્પર થઈ આદી અને અંતમાં પ્રાવધપૂર્વક સેળ પહોરને ઉપવાસ ધારણ કરે છે તે પ્રાણ પ્રતિમાને ધારક શ્રાવક થાય છે... - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust