________________ 137. રોગ્ય ક્રિયાઓને ભૂલી જવી, એ પાંચ પ્રષધોપવાસ વ્રતના “અતીચાર છે. * ... वैयावत नामनुं शिक्षाबत.... . જેઓ સમ્યકત્વાદિ ગુણેના ભંડાર અને ઘર રહિત એવા. લંપસ્વીઓને વિધિ દ્રવ્યાદિ સંપદાથી ધર્મને માટે સામા ઉપકારની ઈચ્છારહિત દાન કરે છે તે વૈયાવ્રત નામનું શિક્ષાવ્રત છે. એ સિવાય ગુણોમાં અનુરાણ ધારણ કરી અધિક ગુણવાળા તથા સંયમી મુનિઓનું દુઃખ દૂર કરવાને માટે તેની સેવા ચાકરી વગેરે કરવાં તે પણ વૈયાવ્રત છે. . . . . . . . . . . . * - તથા શ્રદ્ધા, તુષ્ટિ, ભક્તિ, વિજ્ઞાન, અલુબ્ધતા, ક્ષમા અને -સત્ર એવા સાત ગુણ સહિત શુદ્ધ શ્રાવકે ખાંડવું, દળવું, ચુલો સળગાવ, પાણી ભરવું અને કચરો કાઢવાના આરંભ રહિત મુનિ વગેરે શ્રેષ્ઠ પુરૂષોનું પડગાહન, ઉરચ સ્થાન, પાદોદક, અર્ચન, પ્રણામ, મનશુદ્ધિ એમ નવધા ભકિતપૂર્વક આદરસત્કાર કરવો, તેને દાન * * * લનનું પૂરું ને વાનના મે. . જે પ્રમાણે સ્વચ્છ પાણી લોહી વગેરેને જોઈ શુદ્ધ કરી આપે છે; તે પ્રમાણે મુનિઓને શુદ્ધ અંત:કરણથી આપેલું દાન પણ પાપોને નાશ કરી આપે છે. એ સિવાય તપસ્વી મુનિઓને -નમસ્કાર કરેવાથી ઉચ્ચ ગોત્ર, દામ આપવાથી ઉત્તમ પ્રકારના ભેગ, ઉપાસના કરવાથી પ્રતિષ્ઠા, અને ભક્તિ કરવાથી સુંદર કીર્તિ પ્રાપ્ત થાય છે. સુપાત્રને આપેલું અવશ્ય દામ પણ સમયાંતરમાં સ્વર્ગાદિ -લક્ષ્મીને પ્રાપ્ત થાય છે. જેમકે વડનું નાનું સરખું બી- ઉત્તમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust