________________ 138 - ભૂમિમાં પડવાથી કેવા મોટા વડની છાયા અને અસંખ્ય ફળ આપે છે તે પ્રમાણે સુપાત્ર અર્થે આપેલું અલ્પ દાન પણ મેટું ફળ આપે છે. ચાર જ્ઞાનના ધારકે શ્રી ગણધરાદિ આચાર્યોએ આહારદાન, ઔષધધાન, જ્ઞાનનું સાધન શાસ્ત્રદાન અને અભયદાન એવા ચાર. પ્રકારનું દાન વર્ણવેલું છે. . वैयाव्रतना भेदमां भगवाननी पूजा पण छे. .. - ઇચ્છિત ફળને આપવાવાળા અને કામદેવના બાણેને ભસ્મ કરવાવાળા દેવોના દેવ શ્રી અહંત ભગવાનના ચરણોની પૂજા કરવાથી સઘળા દુઃખને નાશ થઈને મનોવાંછિત કાર્યની સિદ્ધિ થાય છે, માટે દરરોજ શ્રી અહંત ભગવાનનું આદરપૂર્વક પૂજન કરવું ચોગ્ય છે. . છે : ચૈથતિના ગતવાર. : : : દાન આપવાની વસ્તુને લીલાં પાંદડાથી ઢાંકવી, લીલા પાંદડામાં રાખવી; અનાદરથી દાન આપવું, દાનની વિધિને ભૂલી જવી અને ઈર્ષા બુદ્ધિથી દાન આપવું એ પાંચ વૈયાવ્રત શિક્ષાવ્રતના અતીચાર છે. શ્રાવની ચાર ગતિમાં- શ્રી મુનિરાજે કહ્યું –હે વત્સ! તને શ્રાવકના બાર તેનું સ્વરૂપ સંભળાવ્યું. હવે અગીઆર પ્રતિમાનું સ્વરૂપ પ્રતિ પાદન કરું છું તેને એક ચિત્તથી સાંભળ, એમ કરવાથી તારું અપૂર્વ કલ્યાણ થશે. હે રાજકુમાર ! શ્રી સર્વપ્નદેવે શ્રાવકોની અગીઆર પ્રતિમા વર્ણવેલી છે, જે પ્રતિમાને ધારણ કરવાથી પૂર્વ ધારણ કરેલા ગુણની સાથે સાથે પોતાના ગુણોની વૃદ્ધિ થતી રહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust