________________ 132 વસ્ત્ર, આભૂષણ વગેરેને એકવાર ભેગવી ફરીથી પણ જોગવી શકે છે, જેથી તે ઉપભેગ છે. - શ્રી જિતેંદ્ર ભગવાનના ચરણની શરણમાં આવવાવાળા હનુભાવ ત્રસ જીવોની હિંસાના નિવારણ માટે મધ માંસને ત્યાગ કર, તથા પ્રમાદ દૂર કરવાને માટે મદિરાને પણ ત્યાગ કરવો ઉચિત છે. જેમાં ફળ તો થોડું હોય અને ત્રસ જીવેની હિંસા વધારે હોય એવા કંદમૂળ, પુષ્પ તથા માખણ વગેરે સઘળી વસ્તુઓનો ત્યાગ કર યોગ્ય છે.' * શ્રેતનું ચક્ષ. . ', જે અનિષ્ટ હોય તેને છોડે અને જે ઉત્તમ કુળને સેવન કરવાયોગ્ય હોય તેને પણ છેડે કેમકે યોગ્ય વિષયથી અભિપ્રાયપૂર્વક કરેલી વિરક્તતા તે જ વ્રતસંજ્ઞા છે. અર્થાત જે શરીરને નુકશાનકારક અથવા પોતાને અપ્રિય હોય, તેને તો આપણે પોતેજ સેવન કરતા નથી,. તે માટે એના ત્યાગને વ્રત કહેવાય નહિ. તથા જે ગમૂત્ર, મધ, માંસ, મદિરા, કંદમૂળ, અનગળ પાણી, રાત્રિભેજન વગેરે અભ વસ્તુ ઉત્તમ કુળવાળાને ગ્રહણ કરવા યોગ્ય નથી તેથી એના ત્યાગને પણ વ્રત કહેતા નથી, પરંતુ જે ઉત્તમ સજજન પુરૂનE સેવન કરવા યોગ્ય પગૅરિયના વિષય છે કે જેને સેવન કરવા-E રાજ્ય અથવા પંચનો દંડ નથી, પોતાના પદસ્થની વિરૂદ્ધ નથી અને તેમ આપણને પ્રિય પણ છે, એવા યોગ્ય વિષયેના ત્યાગને જE ખરી રીતે વ્રતસંજ્ઞા છે. એ સિવાયના બીજા પ્રકારના ત્યાગ વ્રત કહેતા નથી ' ' . યમ અને નિયમ-ગ્રતનું દવપ. ભોગ અને ઉપભેગના ત્યાગમાં નિયમ અને યમ એવા છે પ્રકારે ત્યાગનું વર્ણન કરવામાં આવેલું છે, તેમાં જે કાળની મર્યાદા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.