________________ Mાર છે. વામાં ભૂલથી ઓછાં વધારે માંગે, તો પિતાને યાદ છતાં પણ કહે કે આટલાં જ હતાં! લઈ જાઓ વગેરે કહેવું એવા પાંચ સત્ય અણુવ્રતના. અતિચાર છે. * : ___ अचौर्य अगुव्रत अने तेना अतीचार. . - જે રાખેલું, પડી ગયેલું અને ભુલેલા પરદ્રવ્યને પોતે લેતો નથી તેમજ બીજાને પણ આપતો નથી, તે સ્થૂલ ચોરીથી વિરકતા થવા રૂ૫, અચાર્ય અણુવ્રત છે. ચોરીનો ઉપાય બતાવવો, ચેરીનું દ્રવ્ય લેવું, રાજાની આજ્ઞાનું ઉલ્લંધન કરવું (એટલે દાણુરી કરવી), મેંઘી વસ્તુમાં હલકી વસ્તુ મેળવવી, અને આપવા તળવાના ગજ કાંટા વગેરે ઓછાં વધારે રાખવાં, એ અચર્ય અણુવ્રતના પાંચ અતીચાર છે. ઝવ્રત અને તેના પતિવાર. જે પાપના ભયથી પરસ્ત્રી તરફ પોતે ગમન ન કરે અને બીજને પણ ગમન ન કરાવે, તે પરસ્ત્રીત્યાગ અર્થાત સદારતા. નામે ગત છે. બીજાનો વિવાડ કરાવવો, કામસેવનનાં અંગોથી જુદા અંગેવડે કામસેવન કરવું, ભેડાં વચન બોલવ, સ્વસ્ત્રીના સેવનમાં પણ અત્યંત તલ્લીન રહેવું અને વ્યભિચારીણી સ્ત્રીને ઘેર જવું તથા તેની સાથે કોઈ પણ પ્રકારને સંબંધ રાખવો, એવા પરસ્ત્રીત્યાગવ્રતના પાંચ અતીચાર છે. . . .. परिग्रहपरिमाणवत अने तेना अतीचार. . . જે વર્તમાન ધન ધાન્યાદિ દશ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરીને તેનાથી વધારેની ઈચ્છા ન કરે, અને તેટલામાં જ સંતોષ માને, તે પરિગ્રહ પરિમાણુ અણુવ્રત છે. . * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust