________________ : 127 શ્રાવકધમ છે, તે અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત એવા ત્રણ ભેદ * તથા એનાજ ઉત્તર ભેદ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એવા બાર ભેદરૂપ છે, તેમાં પહેલાં પાંચ અણુવ્રતોના સ્વરૂપનું વર્ણન કરીએ છીએ. :- જે હિંસા, અસત્ય, ચેરી, કુશીલ, અને પરિગ્રહ એવા પાંચ પાપોથી વિરકત થવું તેને અણુવ્રત કહે છે, તેમાં પ્રથમ હિંસા. ના ત્યાગરૂપ પહેલા અહિંસા અણુવ્રતનું વર્ણન કરીએ છીએ. - अहिंसा अगुक्त अने तेना अतीचार. - જે મન વચન અને કાયના સંકલ્પથી તથા કૃતં કારિત અને અનુદનાથી ત્રસ અર્થાત બેઇદ્રિય, ત્રિદિય, ચતુરિંદ્રિય અને પંચુંક્રિય જીવોને ઘાત કરતા નથી તે ક્રિયાને અહિંસા અણુવ્રત કહે છે. અને મલિન કરવાવાળા નીચે મુજબ પાંચ અતિચારે છે–છેદવું, બાંધવું, પીડા કરવી, મર્યાદાથી વધારે ભાર લાદવો, અને આહાર પાણીમાં ન્યૂનતા કરવી, એવા સ્થલ હિંસાના ત્યાગરૂપ અહિંસા અણુવ્રતના પાંચ અતીચાર છે. सत्य अणुव्रत अने तेना अतीचार. : જે સ્થૂલ જુહુ પોતે પણ ન બોલે અને બીજા પાસે પણ ન બોલાવે તથા જે વચનથી કોઈને દુ:ખ ઉપજે એવું યથાર્થ વચન પોતે પણ ન કહે અને બીજા પાસે પણ ન કહેવડાવે, તેને સતપુરૂષ યૂલ જૂઠ ત્યાગરૂપ સત્ય અણુવ્રત કહે છે. એના પણ પાંચ અતીચાર છે-મિથ્યા ઉપદેશ આપવો, કોઇની ગુપ્ત વાત પ્રગટ - કિરવી, ચુગલી અથવા નિંદા કરવી; જૂઠી વાતે લખવી, અને કોઈના ધરેણાં રૂપા વગેરે અનામત રાખ્યાં હોય અને તે લેતી વખતે ગણુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust