________________ સઘળા રાજ પરિવાર, ધ્વજા અને ચમરથી રહિત તથા ચારિત્રરત્નને માટે હાથ ફેંલાવી પૃથ્વી પર ઉભેલા સામાન્ય મનુષ્યના જેવા જોયા. રાજન ! હમે બને પણ ત્યાં બેસી ગયા અને પછી શ્રી મુનિરાજના મેઢેથી અમારા આગલા ભવની કથા સાંભળી જેવું તેનું સ્મરણ થયું કે તરતજ હમે બને મૂર્ણ ખાઇને પૃથ્વી ઉપર પડયા. તે વખતે હમારી માતા કુસુમાવળી હમારા નેહમાં મુખ્ય થઈને વિલાપ કરવા લાગી. પછી તરતજ દાસીઓએ શીતોપચાર કરીને હમને બન્નેને સચેત કરવાથી તમે મુનિરાજને નમસ્કાર કરીને ઉભા રહ્યા.” ___माता कुसुमावळीनुं पुत्र-पुत्रीने संवोधन. | નૃપવર ! તે વખતે મારી માતા કુસુમાવળી મને મુનિની પને ઉભેલ જોઈ મારો હાથ પકડી પોતાના ખેાળાનાં બેસાડી મુખ ચુમી કહેવા લાગી—“પ્રિય પુત્ર ! તું ઉદાસચિત્ત કેમ થઈ ગયે ? તું કે હમણા બાળક છે, તું એ વાતમાં શું સમજે ઉઠ: ઘેર ચાલ - સુખથી રાજ્ય ભોગવ, વગેરે વચન કહેતી પોતાની છાતી - વિલાપ કરવા લાગી. પછી વિલચિત્ત થઈ મૂછ ખાઈને જર્મક ઉપર પડી, તે વખતે મહેલની સઘળી રાણીઓએ અનેક પ્રકાર... શીપચાર કરીને સમજાવી અને પ્રિય વાકય કહેવા લાગી-બી કરીને તેં મારા દુર્ભાગ્યનો તીરસ્કાર કરી સૌભાગ્ય આપ્યું, માટે વિલાપ કેમ કરે છે ? " - બીજી રાણું -“હે સખી ! શું શોચ કરે છે, તે વસ્ત્રાભૂષણોથી ભૂષિત કરીને ભર્તારની પાસે મેકલી હતી, તે P.P. Ac. Gunratnasuri M.S.