________________ मुनिराजना पधारवाथी कोटवालने लागेला अपशुकन! ક્રોધ, માન, માયા અને લોભની સેના સહિત જે કામદેવે ત્રણ જગતને જીતી લીધું, તે કામદેવને પિતાના તપશ્ચરણરૂપ અગ્નિથી જેણે ભસ્મ કરી નાંખ્યા એવા નગ્ન મુદાધારક શાંતિ મૂર્તિ શ્રી આચાયવર્ધને જોઈ રચિત્ત થઈ તે કોટવાલ પોતાના મનમાં વિચાર ‘કરવા લાગ્યો-“ આ દુધ, ગર્વિષ્ટ, પાપિષ્ટ, મલિનગાત્ર અને કવિત નગ્ન મુનિએ આ મારું અતિ ઉત્તમ સ્થાન અપવિત્ર કર્યું તેથી મેટા -અપશુકન થયા, તે માટે મહારાજ યશોમતિના સ્થાનમાંથી આ - સાધુને જરૂર કાઢી મૂકીશ, પરંતુ આ વખતે ઉદાસીન : ભાવથીજ રહેવું યોગ્ય છે, અને પછી થોડો વખત રહીને આ સાધુને એ -અટપટો પ્રશ્ન પૂછીશ કે જેને એનાથી ઉત્તરજ નહિ અપાય ! પછી શું છે ? તરત જ મૂર્ખ બનાવીને આ વસ્ત્ર રહિતને કાઢી મૂકીશ. આ પ્રમાણે વિચાર કરીને માયાવી કપટાચારી યમરાજ, તુલ્ય કોટવાલે શ્રી મુનિરાજને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. પછી ધ્યાન પૂર્ણ થવાથી મુનિરાજે જે કે અવધિજ્ઞાનને લીધે એ વાત જાણી લીધી -હતી કે આ અભક્ત દુષ્ટ ચિત્ત છે, તોપ શું સમજાવી મુનિએ તેને જિનંદ કથિત ધમની વૃદ્ધિ થાઓ એવો આશીર્વાદ આપે. જેમને તૃણુ અને કંચન સમાન છે એવા મહા તપીએ પિતાના નિંદક તરફ કદિ માત્સર્ય ભાવ બતાવતા નથી અને પ્રશંસકથી હર્ષ પણ માનતા નથી, - એવા મહામુનિઓને શત્રુમિત્રમાં સમાન દષ્ટિ હોય છે. P.P. Ac. Gunratnasuri N.S. Jun Gun Aaradhak Trust રાજપના TTTTTTTTTIT